આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી

3.5/5 - (8 votes)

Are You Looking ikhedut Portal Yojana List | શું તમે આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદીનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદીની તમામ માહિતી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ધ્યાનમાં લઈને કૃષિક્ષેત્રે અવનવી પદ્ધતિઓ તેમ જ ટેકનોલોજીને વિકસાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાઓ એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી તેમજ ખેડૂતોને લાભ મળી શકે તે માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી મોટાભાગની યોજનાઓ એ ગુજરાતના ખેડૂતોને તેમનું જીવનધોરણ ઊંચું લાવવા તેમજ તેમની વિવિધ કલ્યાણકારી તેમજ ખેડૂત પુત્ર માટે ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે.

આમ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતોના માટે “સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના” ગુજરાત સરકાર દ્વારા આ ઇ-લોન્‍ચિંગ કરવામાં આવ્યું હતું.

I Khedut Portal 2023 | આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આઇ ખેડૂત પોર્ટલ પરથી ગુજરાતનો ખેડૂત એ ઘરે બેઠા વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે છે. જો ગુજરાતનો ખેડૂતે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂત લક્ષી યોજના નો લાભ લેવા માંગતા હોય તો તે ઘરે બેઠાં યોજના માટેનું ફોર્મ ભરી શકે છે તેમને કચેરીઓ પર ધક્કા ખાવાની જરૂર નથી તે માટે ગુજરાત સરકાર માટે ખેડૂતોનાં હિત માટે આઇ ખેડૂત પોર્ટલ (IKhedut Portal) ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે આ પોર્ટલ લોંચ કરવામાં આવેલું છે.

આમ, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરો ikhedut portal (ikhedut. gov. in) પરથી ગુજરાતનો ખેડૂત ikhedut portal khetivadi yojana માટે ઘરે બેઠા ikhedut portal Online Arji કરી શકે છે.

Ikhedut Portal Gujarat 2023 Yojana List

ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ લોન્ચ કરવામાં આવેલી છે તેમાંથી સૌથી પ્રખ્યાત યોજનાઓ આ છે:

 • ખેડૂત મોબાઈલ સહાય યોજના
 • ટ્રેક્ટર સહાય યોજના
 • કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના
 • કિસાન પરિવહન યોજના
 • પશુ ખાણદાણ સહાય યોજના
 • મફત છત્રી યોજના
 • મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના
 • પશુ સંચાલિત વાવણીયો
 • ડ્રીપ ઇરીગેશન યોજના
 • ખેડૂત અકસ્માત વીમા યોજના
 • ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે
 • પ્લગ નર્સરી (વનબંધુ યોજના)
 • મહિલા સ્ટાઇપેન્ડ યોજના
 • સરગવાની ખેતીમાં સહાય
 • દેશી ગાય સહાય યોજના
 • દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય
 • સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના
 • ફળપાકોના વાવેતર માટે

આઇ ખેડૂત પોર્ટલના લાભો (Benefits of I Khedut Portal Gujarat)

ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ખેડૂતોને લાભ માટે આઇ ખેડૂત પોર્ટલ ના નીચે મુજબ આપેલા છે આગ પોર્ટલ પરથી ખેડૂતોને ખેતી માટેની માહિતી તેમજ ખેતીને લગતી યોજનાઓ મૂકવામાં આવે છે તેમની બધી જ માહિતી ખેડૂત મિત્રો આઇ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકે છે. આઇ ખેડૂત પોર્ટલ લાભ જાણવા માટે નીચે મુજબ છે.

 • આઇ ખેડુત પોર્ટલનો ખેડૂતના મુખ્ય લાભ એ છે કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાનો લાભ લેવા માટે તેમની કચેરીએ ધક્કા ખાવા પડતા નથી તે ઘરે બેઠાં જ ઓનલાઇન અરજી કરીને તે યોજનાનો લાભ લઇ શકે છે.
 • ગુજરાત સરકારની આ પોર્ટલ પરથી ગુજરાતનો ખેડૂત એ આઇ ખેડૂત પોર્ટલ ખેતીવાડી યોજના પરથી સરળતાથી ખેતીમાં વપરાતા ટેકનોલોજીનો તેમજ તેમના સાધનોનો વિશે માહિતી મેળવી શકે છે.
 • જો ગુજરાત સરકાર દ્વારા કોઈ નવી યોજના અમલમાં મુકવામાં આવે તો તે વિશેની બધી જ માહિતી ખેડૂતોને આ પોર્ટલ પરથી આરામથી મળી શકે છે.

IKhedut Portal 2023 Yojana List Gujarat (આઇ ખેડૂત પોર્ટલ યોજના)

ખેડૂત લક્ષી યોજના 2023: ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેડૂતલક્ષી સહાય યોજના આપવા માટે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. તે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ઓળખાય છે. આ પોર્ટલ નો ઉપયોગી ગુજરાત સરકાર ખેડૂતોને લગતી બધી જ તમામ યોજના ઓનલાઈન મુકવામાં કરે છે.

ગુજરાત સરકાર દ્વારા આ પોર્ટલ પર ખેતીવાડીને લગતી યોજનાઓ, બાગાયતી વિભાગ દ્વારા આપવામાં આવતી યોજનાઓ, પશુપાલન યોજના બહાર પડે છે, વધુમાં આ આઇ ખેડૂત પોર્ટલ દ્વારા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન યોજનાઓ તેમજ આત્મા પ્રાકૃતિક કૃષિ યોજનાઓ, ગોડાઉન બનાવવા માટેની સહાય યોજના ઓનલાઈન મુકવામાં આવે છે.

આ ઉપરાંત આઇ ખેડૂત પોર્ટલ પર ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આપવામાં આવતી સરકારી યોજનાઓ પણ બહાર પાડે છે. જેમ કે આ પોર્ટલ પર તમે પ્રધાનમંત્રી માન ધન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે યોજનાઓ નો લાભ લઇ શકો છો. તેમજ નહીં ખેડૂતો અકસ્માત યોજના દ્વારા ખેડૂતોને સહાય પણ આપવામાં આવ્યા છે.

IKhedut Portal Yojana List 2023 | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023

આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2023: ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ચાલતી યોજનાઓ ની બધી જ માહિતી નીચે મુજબ આપેલા છે:

 • ખેડૂત મોબાઈલ સહાય યોજના (Farmer Smartphone Scheme Gujarat)
 • ટ્રેક્ટર સહાય યોજના (Tractor Sahay Yojana Gujarat 2023)
 • કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના (Dragon Fruit Farming 2023)
 • કિસાન પરિવહન યોજના (Kisan Parivahan Yojana Gujarat 2023)
 • પશુ ખાણદાણ સહાય યોજના (Pashu Khandan Sahay Yojana Gujarat 2023)
 • મફત છત્રી યોજના (Free Umbrella Scheme Gujarat 2023)
 • મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના (Mukhyamantri Pak Sangrah Yojana)
 • પશુ સંચાલિત વાવણીયો (Pashu Sanchalit Vavaniyo Yojana)
 • ડ્રીપ ઇરીગેશન યોજના (Drip Irrigation Subsidy Apply Online) (Tapak Sinchai Yojana Gujarat Subsidy Yojana)
 • ખેડૂત અકસ્માત વીમા યોજના (Khedut Akasmat Vima Yojana 2023)
 • ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે (Free Drum and Two Plastic Baskets)
 • પ્લગ નર્સરી (વનબંધુ યોજના) (Gujarat Vanbandhu Yojana)
 • મહિલા સ્ટાઇપેન્ડ યોજના (Stipend Scheme for women trainees)
 • સરગવાની ખેતીમાં સહાય (Drumstick Farming in Gujarat | Drumstick Farming Scheme in Gujarat)
 • દેશી ગાય સહાય યોજના (Desi Gir Gay Sahay Yojana)
 • દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય (Gujarat Fishing Boat Scheme)
 • સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના (Smart Hand Tool Kit Yojana 2023)
 • ફળપાકોના વાવેતર માટે (Horticultural aid scheme in gujarat)

Important Link

આ પણ વાંચો,

[ i Khedut ] તાડપત્રી સહાય યોજના

પાણીની ટાંકી સહાય યોજના

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના

નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર સહાય યોજના

ટ્રેક્ટર સહાય યોજના 2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી | ikhedut Portal Yojana List 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.