ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 16-08-2023

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી @ www.ippbonline.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ઈન્ડિયા પોસ્ટમાં 132+ જગ્યાઓ પર કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી 2023

સંસ્થાનું નામ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.ippbonline.com

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા 26 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 26 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2023 છે.

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IPPB દ્વારા એક્ષેકયુટીવની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

IPPB ની આ ભરતીમાં કુલ 132 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે પગારધોરણ

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક 30,000 રૂપિયા ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે લાયકાત

મિત્રો, ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન ટેસ્ટ / ગ્રુપ ડિસ્કશન અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવાની પૂર્ણ સત્તા ઇન્ડિયા પોસ્ટ પાસે છે. ઉમેદવારની પસંદગી 1 વર્ષના કોન્ટ્રેક્ટ ઉપર કરવામાં આવશે. અને ત્યારબાદ આ કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર@ www.ippbonline.com પર અરજી કરી શકે છે.

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે વયમર્યાદા

ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે અરજી ફી

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 100 રૂપિયા તેમજ સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 300 રૂપિયા ચૂકવવાના રહેશે.

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ @ www.ippbonline.com વિઝીટ કરો.
  • હવે વેબસાઈટના સૌથી નીચે ભાગમાં આપેલ “Career” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Imprtant Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.