ફોટા ની સાઈઝ ઓછી કરવાની સરળ રીત । Best Photo Resizer Application Free for Android

તમે બધા લોકો જાણતા જ હશો કે કોઈપણ ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય કે પછી કોઈ જગ્યાએ ઓનલાઇન Documents અપલોડ કરવાના હોય ત્યારે આપણે આપણા Documents ને એક ચોક્કસ સાઈઝમાં Convert કરવા પડે. જે વેબસાઇટ ના નિયમ પ્રમાણે Photos અથવા Documents Resize કરવાના હોય છે.

દા.ત. : સરકારી ભરતી ના ફોર્મ ભરવા હોય, ઓનલાઈન પાનકાર્ડ કઢાવવું હોય એમાં photo અને signature તમારે Resize કરવાના હોય છે, આવી ઘણા બધા ફોર્મ માં જરૂર પડતી હોય છે.

તો આ આર્ટિકલમાં તમને જાણવા મળશે કે તમે સરળ રીતે તમારા photos નેવી Resize કરી શકો છો.

ફોટા ની સાઈઝ ઓછી કેવી રીતે કરવી? 

સૌપ્રથમ તમારે play store માં જવાનું રહેશે તેમાં તમારે QReduce Lite લાઈટ સર્ચ કરવાનું રહેશે.

અહીંયા માત્ર તમારે ત્રણ સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  1. સૌપ્રથમ Choose Photo ઉપર ક્લિક કરવાનું રહેશે
  2. પછી તમારે જે પણ સાઇઝની ઇમેજ જોઈ છે KB માં કે પછી MB માં એ તમારે દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ Start બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  3. ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમારી ઇમેજ રિસાઈ થઈને અમારી સ્ક્રીન ઉપર દેખાતી હશે. અને ઉપર લખેલું હશે કે Compressed File Size

આ પણ વાંચો