વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી, છેલ્લી તારીખ : 17-08-2023

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી @ vnsgu.ac.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા પટાવાળા માટે નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી 2023

સંસ્થાનું નામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટિફિકેશનની તારીખ 05 ઓગસ્ટ
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 05 ઓગસ્ટ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ vnsgu.ac.in

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઘ્વારા 05 ઓગસ્ટ ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 ઓગસ્ટ છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક તથા પટાવાળાની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

VNSGUની આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં પટાવાળાના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે જયારે ક્લાર્ક ના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે પરીક્ષા અથવા કોમ્પ્યુટર ટેસ્ટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે લાયકાત

મિત્રો, VNSGUની આ ભરતીમાં પટાવાળાના પદ પર અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ જયારે ક્લાર્કના પદ પર અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે પગારધોરણ

VNSGUની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી. પગાર સંબંધી માહિતી ઉમેદવારને ઇન્ટરવ્યૂ અથવા સ્કિલ ટેસ્ટ સમયે જણાવવામાં આવી શકે છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે વયમર્યાદા

VNSGUની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે અરજી ફી

VNSGUની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી એટલે કે તમામ ઉમેદવારો માટે અરજી ફી 0 રૂપિયા છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી (ક્લાર્કના પદ માટે)
  • અનુભવનું સર્ટિફિકેટે (જો હોય તો)
  • આધારકાર્ડ / પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જાતિનો દાખલો
  • એમ્પ્લોયમેન્ટ રજીસ્ટ્રેશન કાર્ડ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ @ rms.vnsgu.net અથવા @ vnsgu.ac.in વિઝીટ કરો.
  • હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો તથા પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.