સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી, છેલ્લી તારીખ : 21-08-2023

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી @ centralbankofindia.co.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક મેનેજરની 2000+ જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023

સંસ્થાનું નામ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટિફિકેશનની તારીખ 01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ centralbankofindia.co.in

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઘ્વારા 01 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસર એટલે કે બેંક મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં કુલ જગ્યા 2000 છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે પગારધોરણ

ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 52,000 થી લઈ 55,000 હજાર સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે લાયકાત

મિત્રો, CBI બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

કેન્દ્રીય બેંકની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે વયમર્યાદા

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં વયમર્યાદા 20 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

બેંક મેનેજરના પદ પર સરકારી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
  • મુખ્ય પરીક્ષા (મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે અરજી ફી

ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 175 રૂપિયા તેમજ સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 850 રૂપિયા ચૂકવવાના રહેશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ @ www.ibps.in વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment for PO” ની નોટિફિકેશન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે “Click here for new registration” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

આ પણ વાંચો,

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભરતી

ઇન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી

કામધેનુ યુનિવર્સિટીમાં ભરતી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.