ગુજરાતમાં આ પાંચ દિવસ ખુબજ ગરમી પડશે!

ગુજરાતમાં આ પાંચ દિવસ ખુબજ ગરમી પડશે! : રાજ્યમાં હાલ વરસાદે (Gujarat August weather) વિરામ લીધો છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ અત્યારે નથી. આ અંગે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદની આગાહી નથી.

આ સાથે તેમણે એમ પણ કહ્યુ કે, ગુજરાતમાં વાદળ હટશે અને તાપમાન વધવાની આગાહી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વધારે વરસાદ થવાની કોઇ આગાહી નથી.

ગુજરાતમાં આ પાંચ દિવસ ખુબજ ગરમી પડશે!

એકાદ જગ્યાએ સામાન્ય વરસાદ થઇ શકે છે. હાલ વધારે વરસાદ થવાની કોઇ શક્યતા નથી. હાલ કોઇ સિસ્ટમ એક્ટિવ નથી જે ગુજરાતને વરસાદ આપી શકે. આ સાથે તેમણે જણાવ્યુ કે, વરસાદ તો ઘણો ઓછો થશે પરંતુ ગુજરાતમાં તાપમાન વધશે.

એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. રાજ્યમાં વાદળો હટી શકે છે જેના કારણે મહત્ત્મ તાપમાન ધીરેધીરે વધશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, હાલ માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ નથી. આજે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.98 મીટરે નોંધાઈ છે.

એક તરફ ગરમી અને એક તરફ વરસાદ

હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાઈકલોનીક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદ આવશે. ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ બે દિવસ બાદ ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.

ગુજરાતમાં વરસાદે વિરામ લીધો તો શું ગરમી વધશે?

આ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આ ડેમને મહત્તમ ભરાવવામાં હજી થોડા જ મીટરની વાર છે. હાલ પાણીની આવક 22,119 ક્યુસેક નોંધાઇ છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 52,025 ક્યૂસેક થઇ છે.

જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં 44,356 ક્યૂસેક પાણીની જાવક થઇ છે. 24 કલાકમાં સપાટીમાં 15 સે.મી.નો વધારો થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સોમવારે મળેલા અહેવાલો પ્રમાણે, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો છે.

અમદાવાદીઓ બળબળતી ગરમી માટે રહો તૈયાર

સામાન્ય રીતે અમદાવાદમાં માર્ચ મહિનાથી તાપમાન ઉચું જવા લાગતું હોય છે પરંતુ આ વર્ષે વારંવાર  ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠા થવાને કારણે ઓગસ્ટ માસમાં તાપમાનનો પારો ઉંચો  જવાની શરૂઆત થઈ છે.

જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં આ પાંચ દિવસ ખુબજ ગરમી પડશે! સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.