ગુજરાત ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી, છેલ્લી તારીખ : 11-08-2023

ગુજરાત ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી @ www.opalindia.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ગુજરાતમાં બમ્પર ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી 2023

સંસ્થાનું નામ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.opalindia.in

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 ઓગસ્ટ 2023 છે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ONGC દ્વારા ફીટર, અટેન્ડન્ટ ઓપરેટર, ઈલેક્ટ્રીશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, મેન્ટેનન્સ મેકેનિક, લેબોરેટરી આસિસ્ટન્ટ તથા મશીનીસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે નોકરીનું સ્થળ

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમારું નોકરીનું સ્થળ પ્લોટ ઝેડ-1 અને ઝેડ-83, દહેજ સેઝ લિમિટેડ, પી.ઓ.દહેજ, તાલુકો-વાગરા, જિલ્લો-ભરૂચ રહેશે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

ONGCની આ ભરતીમાં ફીટરની 08, અટેન્ડન્ટ ઓપરેટરની 16, ઈલેક્ટ્રીશિયનની 05, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિકની 04, મેન્ટેનન્સ મેકેનિકની 02, લેબોરેટરી આસિસ્ટન્ટની 03 તથા મશીનીસ્ટની 02 જગ્યાઓ ખાલી છે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે લાયકાત

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા જે તે ટ્રેંડમાં ITI પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે પગારધોરણ

મિત્રો આ ONGCની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ 8,050 રૂપિયા રહેશે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ONGCની સત્તાવાર વેબસાઈટ @ www.opalindia.in વિજિત કરો તથા “Career” સેક્શનમાં જાઓ.
  • હવે “Click Here to Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જાણો ગુજરાત ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.