ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી, છેલ્લી તારીખ : 08-09-2023

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી @ gpsc.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ગુજરાતમાં મામલતદાર, TDO તથા અન્ય પદ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામ અલગ અલગ
વર્ષ 2023
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોકરીનું સ્થળ ગુજરાત
નોકરીનો પ્રકાર સરકારી
નોટિફિકેશનની તારીખ 14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 24 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ gpsc.gujarat.gov.in

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘ્વારા 14 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08 સપ્ટેમ્બર 2023 છે.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે પોસ્ટનું નામ

GPSC દ્વારા કયા કયા પદ પર અને કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ ખાલી જગ્યા
ફીઝીસીસ્ટ 03
સાયન્ટિફિક ઓફિસર 06
આસિસ્ટન્ટ ડાયરેક્ટર 02
ગુજરાત વહીવટ સેવા 05
નાયબ પોલીસ અધિક્ષક 26
જિલ્લા રજિસ્ટ્રાર 02
નાયબ નિયામક 01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર 98
સેક્શન અધિકારી 27
જિલ્લા નિરીક્ષક 08
નગરપાલિકા મુખ્ય અધિકારી 04
સરકારી શ્રમ અધિકારી 28
સમાજ કલ્યાણ અધિકારી 04
રાજ્ય વેરા અધિકારી 67
મામલતદાર 12
તાલુકા વિકાસ અધિકારી 11
નાયબ કાર્યપાલક ઈજનેર 01
અધિક મદદનીશ ઈજનેર 37
લઘુ ભુશાસ્ત્રી 44
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ 02
કુલ ખાલી જગ્યા 388

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે પગારધોરણ

GPSCની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ફીઝીસીસ્ટ 2 રૂપિયા 44,900 થી 1,42,400
સાયન્ટિફિક ઓફિસર રૂપિયા 44,900 થી 1,42,400
આસિસ્ટન્ટ ડાયરેક્ટર 1 રૂપિયા 56,100 થી 1,77,500
ગુજરાત વહીવટ સેવા રૂપિયા 56,100 થી 1,77,500
નાયબ પોલીસ અધિક્ષક રૂપિયા 56,100 થી 1,77,500
જિલ્લા રજિસ્ટ્રાર રૂપિયા 56,100 થી 1,77,500
નાયબ નિયામક રૂપિયા 56,100 થી 1,77,500
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર રૂપિયા 44,900 થી 1,42,400
સેક્શન અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
જિલ્લા નિરીક્ષક રૂપિયા 44,900 થી 1,42,400
નગરપાલિકા મુખ્ય અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
સરકારી શ્રમ અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
સમાજ કલ્યાણ અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
રાજ્ય વેરા અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
મામલતદાર રૂપિયા 44,900 થી 1,42,400
તાલુકા વિકાસ અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400
નાયબ કાર્યપાલક ઈજનેર રૂપિયા 44,900 થી 1,42,400
અધિક મદદનીશ ઈજનેર રૂપિયા 39,900 થી 1,26,600
લઘુ ભુશાસ્ત્રી રૂપિયા 39,900 થી 1,26,600
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ રૂપિયા 39,900 થી 1,26,600

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે લાયકાત

મિત્રો, જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે વયમર્યાદા

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત રાજ્ય વ્યવસ્થા કંપનીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.