ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી, છેલ્લી તારીખ : 10-08-2023

ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી @ gsphc.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં સરકારી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ gsphc.gujarat.gov.in

ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા 26 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 26 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 ઓગસ્ટ 2023 છે.

ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GSPHC દ્વારા સિવિલ એન્જીનીયરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી માટે પગારધોરણ

GSPHCની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક 38,090 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તથા ત્યારબાદ તમને લઘુત્તમ પગાર ચુકવવામાં આવશે.

ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી માટે ખાલી જગ્યા

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં સિવિલ એન્જીનીયરની કુલ 26 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી માટે લાયકાત

મિત્રો, GSPHCની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે બી.ઈ ઈન સિવિલ અથવા બી.ટેક ઈન સિવિલ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી

ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે વેબસાઈટ @ ojas.gujarat.gov.in વિઝીટ કરો.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Current Advertisement” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જાણો ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.