પોલીસ વિભાગમાં આવ્યા નવા નિયમો

પોલીસ વિભાગમાં આવ્યા નવા નિયમો : પોલીસ વિભાગમાં કર્મચારીઓની વ્યસ્ત અને બંદોબસ્ત સતત ચાલતો રહે છે ત્યારે ગુજરાત પોલીસ મહાનિર્દેશકની ઓફિસ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ પરિપત્ર હાલ ફક્ત સી.આઈ.ડી ક્રાઇમ અને રેલવેઝમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે જ છે.

જો કે એમાં ઉલ્લેખ કરાયો છે કે ચૂંટણી બંદોબસ્ત કે આકસ્મિત પ્રતિબંધિત હુકમો થયા હોય તે સિવાય આ દિવસોએ રજા મંજુર કરવામાં અવશ્ય પ્રાથમિકતા આપવામાં આવશે.

પોલીસ વિભાગમાં આવ્યા નવા નિયમો

પોલીસ વિભાગમાં આવ્યા નવા નિયમો
પોલીસ વિભાગમાં આવ્યા નવા નિયમો

પોલીસ વિભાગના પરિપત્રમાં CID ક્રાઈમ અને રેલવે પોલીસ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પોલીસ અધિકારીઓ-કર્મીઓ માટે વર્ષમાં 3 રજા કરાઇ મંજૂર કરાઈ છે.

જેથી તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાને યોગ્ય જણાય તે ત્રણ જન્મદિવસ અને વર્ષગાંઠની માહિતી સંબંધિત વહીવટી શાખામાં મોકલી આપવાની રહેશે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પોલીસ વિભાગમાં આવ્યા નવા નિયમો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.