સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી, છેલ્લી તારીખ : 21-08-2023

સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી @www.newindia.co.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં સરકારી અધિકારી બનવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી 2023

સંસ્થાનું નામ ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ.
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.newindia.co.in

સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ NIACL દ્વારા AO એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની કુલ 450 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી માટે પગારધોરણ

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 80,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી માટે લાયકાત

NIACLની આ ભરતીમાં અરજી કરવા AOની અંદર અલગ અલગ ફિલ્ડ માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી માટે વયમર્યાદા

આ ભરતીમાં વયમર્યાદા 21 થી 30 વર્ષ છે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.

સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનુ રહેશે.

  • પ્રથમ લેખિત પરીક્ષા
  • મુખ્ય લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ
  • દસ્તાવેજો ચકાસણી
  • તબીબી પરીક્ષા

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Imprtant Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સુરત સ્માર્ટ સિટીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.