10 પાસ માટે કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 31-08-2023

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી @ www.nclcil.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપનીમાં 10 પાસ માટે 335+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી 2023

સંસ્થાનું નામ કોલ ઈન્ડિયા લિમિટેડ
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટિફિકેશનની તારીખ 09 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 09 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.nclcil.in

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઘ્વારા 09 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 09 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા શોવેલ ઓપરેટર, ડમ્પર ઓપરેટર, સરફેસ માઈનર ઓપરેટર, ડોઝર ઓપરેટર, ગ્રેડર ઓપરેટર, પે લોડર ઓપરેટર તથા ક્રેઈન ઓપરેટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા શોવેલ ઓપરેટરની 35, ડમ્પર ઓપરેટરની 221, સરફેસ માઈનર ઓપરેટરની 25, ડોઝર ઓપરેટરની 37, ગ્રેડર ઓપરેટરની 06, પે લોડર ઓપરેટરની 02 તથા ક્રેઈન ઓપરેટરની 12 આમ કુલ 338 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે પગારધોરણ

મિત્રો, કોલ ઇન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દૈનિક 1,502 રૂપિયા વેતન ચુકાવવામાં આવશે.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે લાયકાત

મિત્રો, કોલ ઈન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષિણક લાયકાત 10 પાસ તથા તેની સમકક્ષ અભ્યાસ મંગાવામાં આવ્યો છે. અન્ય લાયકાત સંબંધી માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

કોલ ઇન્ડિયાની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • ધોરણ-10 અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે વયમર્યાદા

Coal India ની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઓપરેટરના પદ પર પસંદગી પામવા માટે ઓનલાઇન કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં સફળ થવાનું રહેશે.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે અરજી ફી

Coal Indiaની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી કેટેગરી તથા નિવૃત અધિકારી ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચુકાવવાની રહેતી નથી જયારે સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 1,000 રૂપિયા ચૂકવવાના રહેશે.

કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ @ www.nclcil.inવિઝીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply online” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.