10 પાસ માટે ભારતીય રેલવેમાં ભરતી, છેલ્લી તારીખ : 21-08-2023

ભારતીય રેલવેમાં ભરતી @ secr.indianrailways.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય રેલવેમાં 1015+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ભારતીય રેલવેમાં ભરતી 2023

સંસ્થાનું નામ ભારતીય રેલવે
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 18 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ secr.indianrailways.gov.in

ભારતીય રેલવેમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય રેલવે દ્વારા 18 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

ભારતીય રેલવેમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઇલોટ, ટેક્નિશિયન તથા જુનિયર એન્જીનીયરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ભારતીય રેલવેમાં ભરતી માટે પગારધોરણ

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
આસિસ્ટન્ટ લોકો પાઇલોટ રૂપિયા 19,900 થી 63,200 સુધી
ટેક્નિશિયન રૂપિયા 19,900 થી 63,200 સુધી
જુનિયર એન્જીનીયર રૂપિયા 35,400 થી 1,12,400 સુધી

ભારતીય રેલવેમાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં આસિસ્ટન્ટ લોકો પાઇલોટની 820, ટેક્નિશિયનની 132 તથા જુનિયર એન્જીનીયરની 64 આમ કુલ 1016 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

ભારતીય રેલવેમાં ભરતી માટે લાયકાત

મિત્રો, રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પોસ્ટનું નામ શેક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ લોકો પાઇલોટ 10 પાસ તથા ITI અથવા ડિપ્લોમા
ટેક્નિશિયન 10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પાસ
જુનિયર એન્જીનીયર 3 વર્ષનો ડિપ્લોમા

ભારતીય રેલવેમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવેની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા (જરૂરી હોય તો)

ભારતીય રેલવેમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ @ secr.indianrailways.gov.in પર જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Recruitment” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જાણો ભારતીય રેલવેમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.