12 પાસ માટે રાજકોટ સહકારી બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 10-08-2023

12 પાસ માટે રાજકોટ સહકારી બેંકમાં ભરતી @ rnsbindia.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે રાજકોટ સહકારી બેંકની ગુજરાતમાં 8 મોટા શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

રાજકોટ સહકારી બેંકમાં ભરતી 2023

સંસ્થાનું નામ રાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 29 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 03 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ rnsbindia.com

રાજકોટ સહકારી બેંકમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા 29 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 ઓગસ્ટ 2023 છે.

રાજકોટ સહકારી બેંકમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RNSB દ્વારા એપ્રેન્ટિસ, સિનિયર એક્ષેકયુટીવ તથા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

રાજકોટ સહકારી બેંકમાં ભરતી માટે નોકરીનું સ્થળ

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં આ ભરતી ગુજરાતના અલગ અલગ 8 મોટા શહેરોની અલગ અલગ બ્રાન્ચમાં કરવામાં આવી રહી છે જે શહેરોના નામ નીચે મુજબ છે.

ભુજ જામનગર
વાંકાનેર વડોદરા
અમદાવાદ ઉપલેટા
ગાંધીનગર ધોરાજી

રાજકોટ સહકારી બેંકમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

રાજકોટ નાગરિક સહકારી બેંકની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી.

રાજકોટ સહકારી બેંકમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

રાજકોટ સહકારી બેંકમાં ભરતી માટે લાયકાત

RNSBની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પોસ્ટનું નામ શેક્ષણિક લાયકાત
એપ્રેન્ટિસ કોઈપણ સ્નાતક
સિનિયર એક્ષેકયુટીવ સ્નાતક અથવા CA અથવા અનુસ્નાતક
ઓફિસ આસિસ્ટન્ટ 12 પાસ

રાજકોટ સહકારી બેંકમાં ભરતી માટે પગારધોરણ

મિત્રો આ RNSBની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે એની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. પગારધોરણ સંબંધિત માહિતી તમને ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

રાજકોટ સહકારી બેંકમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે RNSB ની સત્તાવાર વેબસાઈટ @ rnsbindia.com વિજિત કરો તથા “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ પોસ્ટ સામે આપેલ “Apply Now” બટન પર ક્લિક કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો તથા પ્રિન્ટ કાઢી લો.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને રાજકોટ સહકારી બેંકમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.