8 પાસ માટે શિપ બનાવતી કંપનીમાં ભરતી, છેલ્લી તારીખ : 26-07-2023

શિપ બનાવતી કંપનીમાં ભરતી @ mazagondock.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે શિપ બનાવતી કંપનીમાં 8 પાસ, 10 પાસ તથા ITI પાસ માટે ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

શિપ બનાવતી કંપનીમાં ભરતી 2023

સંસ્થાનું નામ મઝગાંવ ડોક
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ mazagondock.in

શિપ બનાવતી કંપનીમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન શિપ બનાવતી કંપની મઝગાંવ ડોક દ્વારા ઘ્વારા 05 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 જુલાઈ 2023 છે.

શિપ બનાવતી કંપનીમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મઝગાંવ ડોક દ્વારા 08 પાસ, 10 પાસ તથા ITIની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શિપ બનાવતી કંપનીમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

મઝગાંવ ડોકની આ ભરતીમાં કુલ જગ્યા 466 છે જેમાં 08 પાસની 53, 10 પાસ ની 188 તથા ITI પાસ ની 225 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

શિપ બનાવતી કંપનીમાં ભરતી માટે લાયકાત

મઝગાંવ ડોકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 08 પાસ, 10 પાસ અથવા ITI પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

શિપ બનાવતી કંપનીમાં ભરતી માટે પગારધોરણ

મઝગાંવ ડોકની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

શિપ બનાવતી કંપનીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

મઝગાંવ ડોકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

શિપ બનાવતી કંપનીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા મઝગાંવ ડોકની સત્તાવાર વેબસાઈટ @ mazagondock.in વિઝીટ કરો.
  • હવે તમને Career સેકશનમાં “Career-Apprentice” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Importamt Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને શિપ બનાવતી કંપનીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.