અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 10-10-2023

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી @ www.adcbank.coop: બેંકમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અમદાવાદમાં રહેતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંક લિમિટેડે એપ્રેન્ટિસ ક્લાર્ક અને અન્ય પોસ્ટ્સ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 10-10-2023 સુધી અરજી કરી શકે છે.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી 2023

સંસ્થા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંક લિ. (ADC બેંક)
પોસ્ટ્સનું નામ એપ્રેન્ટિસ ક્લાર્ક અને અન્ય પોસ્ટ્સ
ખાલી જગ્યાઓ જરૂરિયાત મુજબ
અરજી કરવાની છેલ્લી તારીખ 10-10-2023
અરજી મોડ ઓનલાઇન, પોસ્ટ, રૂબરુ
સત્તાવાર વેબસાઈટ @ www.adcbank.coop

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી માટે ખાલી જગ્યા વિગતો

પોસ્ટ્સ ખાલી જગ્યા
એપ્રેન્ટીસ કારકુન જરુરિયાત મુજબ
વરિષ્ઠ વ્યવસ્થાપક 15
સિનિયર મેનેજર લોન 10
મેનેજર 15
મેનેજર લોન 10
મેનેજર આઇટી 10
ડેપ્યુટી મેનેજર 30
ડેપ્યુટી મેનેજર લોન 10
ડેપ્યુટી મેનેજર આઈ.ટી 15
કુલ 115થી વધુ (જરૂરિયાત પ્રમાણે ભરતી થશે)

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી

ADC બેંક એપ્રેન્ટિસ ક્લાર્ક અને અન્ય પોસ્ટની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી સહિતની માહિતી માટે આપેલું નોટિફિકેશન વાંચવું.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી માટે લાયકાત

રસધરાવતા ઉમેદવારોની લેખીત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ કરવામાં આવશે ત્યારબાદ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોએ અરજી કરતા પહેલા બેંકનું નોટિફિકેશન ચોક્કસ વાંચવું જોઈએ. ઉમેદવારોએ પોતાના દસ્તાવેજો સાથે રૂબરૂ અરજી કરી શકે છે. અરજીને પોસ્ટ કરી શકે છે અને સંસ્થાની વેબસાઇટ પર ઓનલાઇન અરજી પણ કરી શકે છે.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી માટે અરજી કરવાનું સરનામું

ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર

ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક લિમિટેડ
ગાંધી બ્રીજ નજીક, ઇન્કમટેક્સ ઓફિસ સામે આશ્રમ રોડ, અમદાવાદ- 380014

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

આ પણ વાંચો,liliapk

મધ્યાન ભોજન યોજના વડોદરામાં ભરતી

ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી

આરોગ્ય વિભાગ વડોદરામાં ભરતી

જામનગર મહાનગરપાલિકામાં ભરતી

સરકારી કંપની Becil માં ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!