અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી

અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી : હાલ રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે અને આગામી ચારેક દિવસ દરમિયાન ઘણા જિલ્લાઓમા હળૅવા વરસાદી ઝાપટા સાથે વરસાદ રહેવાની આગાહી કરવામા આવી છે.

આવામાં રાજ્યમાંથી હવે ચોમાસાની વિદાય નો સમય થયો છે.  જોકે, બીજી બાજુ ઓકટોબર માસમા વાવાઝોડા અંગે પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહિ કરવામા આવી છે.

બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની અને અને અરબ સાગરમાં હલચલ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહિ કરી રહ્યા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિ, ચક્રવાત અને તેની ગુજરાત પર અસરનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરતું અનુમાન લગાવ્યું છે. ચાલો, જાણીએ તેઓ શું કહે છે?

અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું છે કે, આગામી ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવી શકે છે અને અરબ સાગરમાં પણ વાવાઝોડાની હળવી અસર જોવા મળે તેવી શકયતાઓ દેખાઇ રહી છે.

જોકે, ગુજરાતમાં ચોમાસુ નબળુ પડી રહ્યુ છે છતાં ગુજરાતના જુદા-જુદા ભાગમાં હળવા વરસાદી ઝાપટા આવવાની શકયતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર અને થાઈલેન્ડ તરફથી આવતી વરસાદી સિસ્ટમ હવે ધીરે-ધીરે એકટીવ થશે અને 30 સપ્ટેમ્બર સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસાના ભાગો મા આવી શકે છે. જેના લીધે દક્ષિણ પૂર્વ કાંઠા ના વિસ્તારોમા ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

સંભવિત ટ્રેક શું હશે?

આ સિસ્ટમ 5000 ફૂટની ઊંચાઈએ સમુદ્રમાંથી વરાળ ઠંડી થતાં વાદળોનો સમૂહ પશ્ચિમ બંગાળ અને ઓરિસા તરફ થઈને પૂર્વ મધ્ય પ્રદેશના ભાગોમાં થઈ ઉત્તર તરફના ભાગોમાં જવાની સંભાવના રહેલી છે.

જોકે, આ બાબતે હજુ ઠોસ કઇ નક્કી કહી શકાય નહીં. હજુ દેશના કેટલાક ભાગોમાં લો પ્રેશર બનવાની આગાહિ કરવામા આવી છે. આ સિસ્ટમ ને લીધે મધ્યપ્રદેશના ભાગોમાં તથા ગુજરાતના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે.

ક્યા થશે અસર?

દક્ષિણ ચીન તરફ પૂર્વિત દેશો તરફ ચક્રવાતની સંભાવના જોતા અરબી સમુદ્રનો ભેજ બંગાળ તરફ ખેંચાવાની શકયતાઓ રહેલી છે. પરંતુ હવે સિસ્ટમ એકટીવ થતા વાવાઝોડાની ગતિવિધિઓ શરૂ થઈ જશે.

10 થી 20 ઓક્ટોબરમાં ચક્રવાતની સિસ્ટમ બનવાની શક્યતા છે અને 26 ઓક્ટોબરના પણ સિસ્ટમ બનશે. એક પછી એક સિસ્ટમ બનતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાનું પ્રમાણ વધવાની આગાહિ કરવામા આવી છે.

ઓક્ટોમ્બરમાં જ કેમ આગાહી?

વળી સૂર્ય દક્ષિણ ગોળાર્ધ તરફ જતો હોવા છતાં બંગાળના ઉપસાગરનું ઉષ્ણતામાન ચક્રવાત સર્જવા માટે સક્ષમ છે. અરબ સાગરના સમુદ્રનું લેવલમાં જોતા સમુદ્રના ભાગોમાં ઉષ્ણતામાન એક સરખું જળવાઇ રહેશે નહીં.

જો બંગાળના ઉપસાગર જેવી જ સ્થિતિ અરબ સમુદ્રના ઉષ્ણતામાન સાનુકૂળ રહે તો ભારે ચક્રવાત બનવાની શકયતા છે. આમ છતાં દક્ષિણ મહારાષ્ટ્રનું હવાનો ધુમાવ જણાતા કદાચ હળવા ચક્રવાત સર્જાય તેવુ પન બની શકે છે.

કેવી ઈરતે આવી રહ્યું છે?

આ ઉપરાંત રાજસ્થાન તરફ એન્ટીસ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાવાથી ગુજરાતના ચોમાસાની પીછેહટ જોવા મળશે. આ વખતના વાવાઝોડા 2018 ની સાલ જેવા જ ગણી શકાય. 3 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે.

જોકે, અરબ સાગરના દક્ષિણ ભાગોમાં વાવાઝોડા ઉદભવવાની શકયતાઓ રહેલી છે. એટલે જ આ વખતે બંગાળનું ઉપસાગર એકટીવ રહેશે, પણ અરબ સાગર પર નજર રાખવી ઇષ્ટ ગણી શકાય.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સપ્ટેમ્બર મહિનામાં 17 દિવસ બેંકો રહશે બંધ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!