બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત : જાણો ક્યાં અને ક્યારે?

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત : બાગેશ્વરના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર અમદાવાદ આવશે. જે બાદ અમદાવાદમાં ફરી બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 3 દિવસ અમદાવાદમાં રોકાશે.

ઓક્ટોબરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને રામ કથા માટે આમંત્રણ અપાયું છે. બાબા બાગેશ્વરના આગમન પહેલા જ અમદાવાદના અયોજકએ તૈયારીઓ  શરૂ કરી દીધી છે. બાબા બાગેશ્વરના પોસ્ટરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત

રામકથા માટે અમદાવાદથી આયોજકે  આમંત્રણ આપ્યું છે. નોંધનીય છે કે, આ પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજ્યના વિવિધ શહેરોમાં દિવ્ય દરબાર યોજ્યો હતો.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત

બાબા બાગેશ્વર ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજી ખાતે આવવાના છે. આ સાથે તેમણે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.

વિગતો મુજબ અંબાજીમાં ત્રણ દિવસીય બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજે બાબા બાગેશ્વરના PA અંબાજી પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં ફરી યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે વર્ષે દહાડે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. જોકે હવે યાત્રાધામ અંબાજી ખાતે બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજવાનો છે.

વિગતો મુજબ નવરાત્રીના પહેલા 3 દિવસમાં બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. મહત્વનું છે કે, આ કથા અને દિવ્ય દરબારનું આયોજન પ્રવીણ કોટક કરી રહ્યાં છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત

બાબા બાગેશ્વરના PAએ કર્યું સ્થળ નિરીક્ષણ

બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રણ દિવસીય કથા અને દિવ્ય દરબારને લઈ આજે તેમના PA અંબાજી ખાતે સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ વીડિયોમાં બાગેશ્વર બાબા આગળ કહે છે કે  માંગનું સિંદૂર ભરાયેલ હો.

જ્યાં અંબાજી ખાતે દિવ્ય દરબાર માટેના સ્થળનું નિરિક્ષણ કરી ધિરેન્દ્ર શાસ્ત્રીની અને ભક્તોની સુરક્ષા વ્યવસ્થા અને દર્શન વિશે જાણકારી આપી હતી. ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો દૂરથી જોઈ શકીએ છે કે રજિસ્ટ્રી થઈ ગઈ છે.

બાબાના નિવેદનથી થયો હતો વિવાદ

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું  છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાગેશ્વર બાબા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.

તાજેતરના મહિનાઓમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે. થોડા દિવસ પહેલા  ગ્રેટર નોઈડામાં તેમની કથા હતી. જો કે તે હવે તેમના નિવેદનોના કારણે વિવાદમાં ફસાઇ રહયાં છે. પરણિત મહિલાઓ પર બાબાએ કરેલા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે આ નિવેદના કારણે તેમનો વિરોધ થઇ રહ્યો છે.

શું કહ્યું બાગેશ્વરના PAએ?

VTV ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં બાબા બાગેશ્વરના PA એ જણાવ્યું હતું કે, આગામી નવરાત્રીની શરૂઆતમાં એટલે કે, તા. 15-16-17 ત્રણ દિવસીય કથા થશે. જેને લઈ આજે અમે અહિયાં નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા.

અમે બે ત્રણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. જેમાંથી એક સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. આ કથામાં દોઢથી બે લાખ ભક્તો આવશે. અમે અહી દોઢથી બે લાખ ભક્તોને બેસવાની અને અન્ય વ્યવસ્થા કરી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત

અહીંના આદિવાસી વિસ્તારમાં રહેતા જે લોકો પોતાના ધર્મથી કોઈપણ કારણથી દૂર થઈ ગયા છે તેમણે પણ પોતાના ધર્મમાં પરત લાવવા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસે થશે દિવ્ય દરબાર

આસો નવરાત્રીના પેહલા, બીજા અને ત્રીજા નોરતે અંબાજી ખાતે જીએમડીસી મેદાનમાં આ દરબારમાં 2.5 લાખ કરતા વધુ ભક્તો આવી શકે છે. અંબાજી ઇસ્કોન અંબે વેલી ખાતે બપોરે પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 મે ના રોજ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા હતા અને હવે ફરીથી અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી 15 ઓક્ટોમ્બરે આવશે. તેઓ અંબાજીના દાંતા તાલુકામાં આવે છે. આ તાલુકામાં નાના મોટા 182 ગામો આવેલા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ વચન પાળ્યું?

જે ગામો મોટાભાગના આદિવાસી બહુમતી ધરાવતા ગામો છે એટલે કથામાં આવનાર ભક્તોને નવરાત્રી પર્વમાં માતાજીના દર્શનની સાથે સાથે દિવ્ય દરબારમાં ભક્તિનો લાભ મળશે.

ત્યારે આદિવાસી સમાજમાં થતા ધર્મ પરિવર્તનને લઈને તેમને સવાલ કરવામાં આવ્યો હતો. જે તે સમયે તેમણે કહ્યું હતું કે હું ફરી આવીશ ગુજરાત અને આ સમાજના લોકો સાથે દરબાર કરીશ તથા તેમને સનાતન ધર્મ અંગે જાગૃત કરીશ.

ગુજરાતમાં આ સમાજ માટે ફરી આવશે?

તેમણે પોતાના આ વચનને હવે પાળ્યું છે. આગામી સમયમાં તેઓ અહીં સનાતન ધર્મને લઈને દરબારમાં વાત પણ કરશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે તેઓ ગુજરાત પ્રવાસ પર હતા.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું  છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન આપી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે મહિલાઓ વિશે નિવેદન આપ્યું હતું કે ‘ પરણિત સ્ત્રીઓએ ગળામાં મંગળસૂત્ર અને માંગ ભરવી જોઇએ નહિત તો લોકો સમજશે કે  ‘પ્લોટ’ ખાલી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત

માત્ર અંબાજી જ ન નહીં અમદાવાદમાં પણ કથાનું આયોજન

શુક્રવારે ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક દ્વારા અંબાજી ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના કાર્યક્રમની માહિતી આપવા માટે ઇસ્કોન અંબે વેલી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં દિવ્ય દરબારના કાર્યક્રમ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આગામી 15 ઓક્ટોબરના રોજ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાની શરૂઆત થશે અને ત્યારબાદ બીજા નોરતે કથાના બીજા દિવસે પરચા ખોલવામાં આવશે. કથાના ત્રીજા દિવસે 17 ઓક્ટોબરના કથાનું સમાપન થશે.

નવરાત્રી પેહલા આ તારીખે અને આ જગ્યાએ…

ત્યારબાદ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદ ખાતે કથાનું ત્રી-દિવસીય આયોજન કરવામાં આવશે. ત્યાર બાદ 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ બાબાની કથા પઠાણકોટ ખાતે યોજાશે.

15 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના બાગેશ્વર ધામથી આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના પીઆરઓ અને ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક દ્વારા જીએમડીસી મેદાન પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!