ઓક્ટોબરમાં આટલા દિવસ બેંકો રહશે બંધ

ઓક્ટોબરમાં આટલા દિવસ બેંકો રહશે બંધ : એક અઠવાડિયામાં સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થવાનો છે ત્યાર બાદ આ વર્ષનો ઓક્ટોબર મહિનો આવનાર છે. તેવામાં તમરે જાની લેવું જોઈએ કે Bank Holiday October માં ક્યાં ક્યાં દિવસે આવશે.

આમ જોવા જઈએ તો આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ટ્રાન્જેકશન ડિજિટલ પ્લેટફોર્મ પર થઈ જાય છે. પરંતુ આ ઉપરાંત બેંકોમાં અમુક કારણો સર જવું પડે છે. તેવી પરિસ્થિતીમાં તમે એ જોવું.

જોઈએ કે Bank Holiday October 2023 માં ક્યારે ક્યારે છે અને તમે બેન્કોના રજાના દિવસોમાં ધક્કા કહવથી બચી શકો છો. તથા ચાલુ દિવસોમાં બેન્કના કામકાજ કરી શકો છો.

ઓક્ટોબરમાં આટલા દિવસ બેંકો રહશે બંધ

ઓક્ટોબર મહિનો આવતા જ ઘણા પ્રકારના તહેવારો શરૂ થવા લાગે છે. આ કારણે બેંકોમાં રજા પણ ઘણી આવવાની છે જેને લીધે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્ટોબર માહિનામાં આવનાર રજા અને બેંકમાં રાજાનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ માહિનામાં લગભગ 16 જેટલી રજા આવવાની છે.

જેને પગલે બેંકો 16 દિવસ સુધી બંધ રહેશે. તેમાં રવિવારની રજાનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જો તમે પણ આવતા મહિને બેન્કના કંકાજે જવાના છો તો નીચે મુજબનું લિસ્ટ ચેક કરી લેશો.

ઓક્ટોબરમાં બેંકો બંધ લિસ્ટ

તારીખ રજાનું કારણ સ્થળ
1 ઓક્ટોબર 2023 રવિવાર દરેક જગ્યા પર
2 ઓક્ટોબર 2023 ગાંધી જયંતિ દરેક જગ્યા પર
8 ઓક્ટોબર 2023 રવિવાર દરેક જગ્યા પર
14 ઓક્ટોબર 2023 મહાલય કલકતા
15 ઓક્ટોબર 2023 રવિવાર દરેક જગ્યા પર
18 ઓક્ટોબર 2023 કટિ બિહુ ગુવાહાટી
21 ઓક્ટોબર 2023 દુર્ગા પુજા અગરતલા, ગુવાહાટી, ઇમ્ફાલ , કોલકાતા
22 ઓક્ટોબર 2023 રવિવાર દરેક જગ્યા પર
23 ઓક્ટોબર 2023 દુર્ગા પુજા નવમી અગરતલા, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનૌ, પટના, રાંચી, શિલોંગ, તિરુવનંતપુરમ
24 ઓક્ટોબર 2023 દુર્ગા પુજા દશમી દરેક જગ્યા પર
25 ઓક્ટોબર 2023 દુર્ગા પુજા ગંગટોક
26 ઓક્ટોબર 2023 દુર્ગા પુજા (દસૈન) ગંગટોક, જમ્મુ, શ્રીનગર
27 ઓક્ટોબર 2023 દુર્ગા પુજા (દસૈન) ગંગટોક
28 ઓક્ટોબર 2023 લક્ષ્મી પુજા કોલકાતા
29 ઓક્ટોબર 2023 રવિવાર દરેક જગ્યા પર
31 ઓક્ટોબર 2023 સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ દરેક જગ્યા પર

શા કારણે બંધ રહશે?

ઓક્ટોબર મહિનો શરૂ થવામાં હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે. જો તમે બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ કરવા માંગો છો તો આ કામ જલ્દી જ પુરૂ કરી લેજો. કારણ કે ઓક્ટોબર મહિનામાં બેંકમાં બમ્પર હોલિડે છે.

ઓક્ટોબર મહિનામાં બેંક કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓની સીધી અસર તમારા બેંકિંગ સાથે જોડાયેલા કામ પર પડશે. RBIની ગાઈડલાઈન અનુસાર સાર્વજનિક રજાઓ પર દેશની દરેક બેંકોમાં રજાઓ રહેશે.

ઓક્ટોબરની ફેસ્ટિવ લિસ્ટ

ઓક્ટોબરમાં ઘણા પ્રકારના તહેવાર છે. આ કારણે બેન્કમાં રજાઓનું લિસ્ટ લાંબુ છે. દેશની કેન્દ્રીય બેન્ક એટલે કે ભારતીય રિઝર્વ બેન્કે ઓક્ટોબર મહિનામાં બેન્ક રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે.

આ મહિને લગભગ 16 દિવસ બેન્ક બંધ રહેશે. તેમાં રવિવારની રજાઓ સામેલ છે. જો તમે પણ બેન્ક જઈ કોઈ કામ કરવા ઈચ્છો છો તો આ રજાઓનું લિસ્ટ ચેક કરી શકો છો.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઓક્ટોબરમાં આટલા દિવસ બેંકો રહશે બંધ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!