GPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર

GPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર : GPSCની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. Gujarat Public Service Commission ની પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ હવે રિવાઇઝ થશે.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ પરિણામ રિવાઇઝ મુદ્દે નિર્ણય લેવાયો છે.  Gujarat Public Service Commission (GPSC) નું પરિણામ હવે રિવાઇઝ થશે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પછી લેવામાં આવ્યો નિર્ણય. હવે GPSCની મેઈન્સ પરીક્ષા વધુ વિધાર્થીઓ આપી શકશે.

GPSC દ્વારા ફાઇનલ Answer Key પ્રસિદ્ધ કર્યા બાદ પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSCના આ નિર્ણયથી વધુ કેટલા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસી શકશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

Answer Key જાહેરકર્યા બાદ પરિણામ જાહેર કરાશે?

GPSC ની પરીક્ષા આપતા ઉમેદવારોને આ નિર્ણયથી ફાયદો થશે. પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ રિવાઇઝ થવાથી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસી શકશે. આ સમગ્ર બાબતની GPSCના ઉમેદવારોની પણ ઘણા લાંબા સમયથી માંગ હતી.

જીપીએસસીની વિવિધ પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમા આગામી મે મહીનામાં જુદી જુદી સાત પરીક્ષાઓની તારિખ જાહેર કરવામા આવી છે. વધુમાં આ નિર્ણયથી વધુ ઉમેદવારો મેઈન્સની એક્ઝામમાં બેસી શકશે

GPSCપરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર 

નવા વર્ષમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે જીપીએસ સીએ વર્ગ 1 અને 2ની પરીક્ષા પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે. જીપીએસસીની સાત પરીક્ષાનું કલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSCની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમા GPSCની પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ હવે રિવાઈઝ કરવામાં આવશે.

આન્સર કી જાહેર કર્યા બાદ પરિણામ જાહેર કરાશે

આ બાબતે વધુ મહત્વની બાબત એ છે કે, હવે  GPSCની પરીક્ષા આપતા ઉમેદવારોને આ નિર્ણયથી મોટો ફાયદો થશે. પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ રિવાઈઝ થવાથી વધુ ઉમેદવારો મેઈન્સ પરીક્ષામાં બેસી શકશે.

જો કે, આ સમગ્ર બાબતની ઉમેદવારોની પણ લાંબા સમયથી માંગ હતી. હાઈકોર્ટના આ નિર્ણયથી ઉમેદવારોમાં ખુશીનો મોહાલ જોવા મળતો હતો. GPSC દ્વારા ફાઈનલ આન્સર કી જાહેર કર્યા બાદ પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી

ઉમેદવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, નેગેટિવ માર્કિંગના કારણે ઉમેદવારોના ખોટી રીતે માર્ક કપાયા હતા. એટલું જ નહીં ફાઈનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો પણ દાવો કરાયો હતો.

જ્યારબાદ આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અરજદારોની પ્રાથમિક રજૂઆતોને સાંભળી હતી. હાઈકોર્ટના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા આગામી નવા વર્ષ 2023માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં 8 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી પ્રાથમિક કસોટીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. હાઈકોર્ટના ચુકાદા બાદ પરિણામ રિવાઈઝ મુદ્દે નિર્ણય લેવાયો છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!