ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર

ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર : ગુજરાતના હજારો લાખો યુવાનો જે પોલીસ ભરતીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા આખરે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ગૃહ વિભાગ દ્વારા આગામી બે દિવસમાં LRD, જેલ સિપાહી, કોન્સટેબલ સહિત IBમાં વિશાળ ભરતીની (police bharti 2023) જાહેરાત કરવામાં આવશે.

કહેવામા આવી રહ્યું છે કે રાજ્યના ઇતિહાસની આ સૌથી મોટી ભરતીની જાહેરાત હશે. નોટિફિકેશન બાદ પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ પરિક્ષાની તારીખો જાહેર કરશે.

ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર

ગુજરાતના હજારો લાખો યુવાનો જે પોલીસ ભરતીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા આખરે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ગૃહ વિભાગ દ્વારા આગામી બે દિવસમાં LRD, જેલ સિપાહી, કોન્સટેબલ સહિત IBમાં વિશાળ ભરતીની (police bharti 2023) જાહેરાત કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે ભરતી બોર્ડને, આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જ ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તમામ પરીક્ષાઓ મોડમાં લેવાશે. અંદાજે 12 હજારથી પણ વધુ જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવશે.

આગમી બે દિવસમાં જાહેર થશે નોટીફિકેશન

ગુજરાતમાં પોલીસ (Gujarat Police Bharti 2023) ની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, ટૂંક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતી જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.

હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને પોલીસ ભરતી બોર્ડની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલને ભરતી બોર્ડની જવાબદારી સોંપાઇ છે. એડિશનલ ડીજીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે DIG પરીક્ષિતા રાઠોડ પણ ભરતી વિભાગના DIG તરીકે સેવા આપશે.

વિવિધ પદો ઉપર ભરતી આવશે

હાલ પરીક્ષિતા રાઠોડ સીઆઇડી ક્રાઇમના DIG છે. પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!