CBSE Board Exam ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર : જુઓ નવી તારીખો

CBSE Board Exam : CBSE બોર્ડની થિયરી પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10 અને 12ની સુધારેલી તારીખપત્રક માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. CBSE બોર્ડની ધો.10 અને ધો.12 ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી શરૂ થશે CBSE બોર્ડ ધો.10 અને ધો.12 ની થિયરી પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે CBSE બોર્ડે પરીક્ષાઓ 2024 માટે વિગતવાર ડેટશીટ બહાર પાડી સમયપત્રક મુજબ બોર્ડે કેટલાક પેપરની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા

CBSE Board Exam

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને CBSE Board Exam ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર : જુઓ નવી તારીખો  સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.