Conductor Licence Online in Guajrat। કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું?

Are You looking for Conductor Licence Online in Guajrat । શું તમે કંડકટરનું લાયસન્સ મેળવવું છે? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું? તેની પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું : જે લોકો ગુજરાતમાં કંડકટરની નોકરી મેળવવા માંગતા હોય તેવા લોકોને કંડકટરનું લાઇસન્સ મેળવવું ખૂબ જ જરૂરી છે તેના વગર તે કંડકટર ની નોકરી મેળવી શકતા નથી.

Conductor Licence Online in Guajrat : જે લોકો ગુજરાત માં કંડકટરના લાયસન્સ માટે અરજી કરવા માંગતા હોય તે લોકો માટે હવે અરજી કરવી સરળ બની ગઈ છે કેમકે હવે તમે ઘરે બેઠા કંડકટર લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

કંડકટરનું લાયસન્સ વિષે ટૂંકમાં માહિતી

ગુજરાતમાં કંડક્ટરની નોકરી કરવા માંગતા લોકો માટે કંડક્ટર લાઇસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કંડક્ટર લાયસન્સ સંબંધિત ગુજરાત આરટીઓ કચેરી દ્વારા જારી કરી શકાય છે અને પરિવાહ વેબસાઇટનો ઉપયોગ કરીને ઓનલાઈન કરશે.

પરિવહન વેબસાઇટ ઓનલાઈન કંડક્ટર લાઇસન્સ લાગુ કરવા માટે પ્રદાન કરે છે. સ્ટેજ કેરેજના સંબંધમાં “કન્ડક્ટર” એટલે મુસાફરો પાસેથી ભાડાં વસૂલવામાં, સ્ટેજ કેરેજમાં તેમના પ્રવેશ અથવા બહાર નીકળવાનું નિયમન કરવામાં અને નિયત કરી શકાય.

તેવા અન્ય કાર્યો કરવા માટે રોકાયેલ વ્યક્તિ. આ પોસ્ટમાં, “ગુજરાતમાં કંડક્ટર લાયસન્સ કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?” માટે માર્ગદર્શિકા.

આ પણ વાંચો, GSRTC કંડકટર ભરતી

Apply Online Conductor Licence in Gujarat

પગલું 1 : સૌપ્રથમ કંડકટર લાઇસન્સ ની ઓનલાઇન અરજી કરવા માટે તમારે parivahan.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
પગલું 2 : ‘Online Services’ વિકલ્પ હેઠળ, ‘Driving Licence related Services’ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે.
પગલું 3 : અને પછી તમારે Conductor Licence નામનું એક ઓપ્શન જોવા મળશે તેમાં New Conductor Licence બટન પર ક્લિક કરવાનું રહેશે.
પગલું 4 : ત્યારબાદ તમારી સામે ઘણી બધી વિગતો જોવા મળશે તે બધી વાંચીને તમારે Continue બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
પગલું 5 : ત્યારબાદ તમારી સામે હવે એક ફોર્મ જોવા મળશે જેમાં તમારે તમારું પૂરું નામ, લિંગ, જન્મ તારીખ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, બ્લડ ગ્રુપ, મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી બધી વિગતો ભરવાની રહેશે.
પગલું 6 : પછી નવા પેજમાં તમારે તમારા સરનામાની વિગતો બધી ભરવાની રહેશે કાયમી સરનામું અને હાલનું સરનામું.
પગલું 7 : પછી તમારે તમારા ફર્સ્ટ એડ ની ડિટેલ્સ અને મેડિકલ ફિટનેસ ડિટેલ ભરવાની રહેશે.
ફર્સ્ટ એડ ની ડિટેલ્સ

  • FA issuing institution Name
  • Certification Number
  • Place of Issued
  • Issued Date
  • Medical Fitness Details Fitness Certificate No
  • Registration No. of Doctor
  • Clinic Name and Place
  • Issue Date

બધી ભરાઈ ગયા પછી તમને નીચે ડિકલેરેશનના બે સવાલ પૂછવામાં આવશે તે તમારે ભરીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

પગલું 8 : પછી તમારી સામે એકનોલેજમેન્ટ સ્લીપ તમને જોવા મળશે તેમાં એપ્લિકેશન નંબર હશે. તેમાં તમારે Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ફી પેમેન્ટ કરવાનું રહેશે.

આ પણ વાંચો, GSRTC ડ્રાઈવર ભરતી

કંડકટર લાયસન્સ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ । Conductor Licence Online in Guajrat

  • અરજી પત્ર
  • ધોરણ 10 માર્કશીટ
  • ફર્સ્ટ એડ ની વિગતો
  • મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ
  • સરનામા નો પુરાવો
  • ઓળખ પુરાવો

Conductor Licence Download/Print In Gujarat

જો તમે તમારું કંડક્ટર લાઇસન્સ ડાઉનલોડ કરવા માંગતા હો, તો નીચે દર્શાવેલ પગલાં અનુસરો:

પગલું 1 : ઓફિસિયલ parivahan.gov.in વેબસાઇટની મુલાકાત લો.
પગલું 2 : ડ્રોપડાઉન મેનૂમાંથી, તમારું રાજ્ય પસંદ કરો.
પગલું 3 : ‘Conductor Licence’ ઓપ્શન માંથી, ‘Print Conductor Licence’ વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 4 : ‘Proceed’ વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 5 : તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને ‘Submit’ પર ક્લિક કરો.
પગલું 6 : તમારું કંડક્ટર લાયસન્સ ડાઉનલોડ કરવા માટે, ‘Print’ વિકલ્પ પર ક્લિક કરો.

આ પણ વાંચો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી

કંડક્ટર લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું?

તમારું કંડક્ટર લાઇસન્સ ઓનલાઈન રિન્યુ કરવાના પગલાં નીચે દર્શાવેલ છે:

પગલું 1 : ઓફિસિયલ parivahan.gov.in વેબસાઇટની મુલાકાત લો..
પગલું 2 : ‘Online Services’ વિકલ્પ હેઠળ, ‘Driving Licence related Services’ વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 3 : ડ્રોપડાઉન મેનૂમાંથી, તમારું રાજ્ય પસંદ કરો.
પગલું 4 : ‘Conductor Licence’ ઓપ્શન માંથી, ‘Services on Conductor Licence’ વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 5 : વિનંતી કરેલી બધી માહિતી દાખલ કરો અને ‘Next’ પર ક્લિક કરો.
પગલું 6 : ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
પગલું 7 : જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને Acknowledgement print કરો.
પગલું 8 : પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)માં જઈ ને દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સબમિટ કરો.
પગલું 9 : ફીની ચુકવણી પૂર્ણ કરો.

અધિકારીઓ તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે અને તમારી કંડક્ટર લાઇસન્સ રિન્યૂની પ્રક્રિયા કરશે.

Important Link

આ પણ વાંચો,

કુંવરબાઈનું મામેરું યોજના

મહિલા સ્વાવલંબન યોજના 2023

મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના

મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના

SBI સ્ત્રી શક્તિ યોજના

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Conductor Licence Online in Guajrat। કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું? સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.