નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

Are You Looking for Non Cremillare Certificate Online Download @ www.digitalgujarat.gov.in । શું તમે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય તેવી રીતે માહિતી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Non Cremillare Certificate Online Download : નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ ગુજરાત માં વસતી ઓબીસી (OBC) કેટેગરી માટે હોય છે. આ સેર્ટિફિકેટ માં બે ભાગ પડતાં હોય છે. એક ક્રિમિલિયર અને બીજું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ.

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તેવા વ્યક્તિ પાસે હોય છે જેના કુટુંબની વર્ષિક આવક 8 લાખ કરતા ઓછી હોવી જોઈએ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વાળા લોકોને સરકારી યોજના અને સરકારી ભરતી માં અનામતનો લાભ મળતો હોય છે.

આ સર્ટિફિકેટથી તેઓ ઓબીસી કેટેગરી ના છે તેવું માલુમ પડે છે. તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે અરજી કેવી રીતે કરવી તેમજ તે કઢાવા કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે.

Non Creamy Layer Certificate Documents

  • લાઈટ બિલ
  • ટેલિફોન બિલ
  • ચૂંટણી કાર્ડ
  • પાસપોર્ટ ફોટો
  • બેંક પાસબુક
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જમીન માલિકી પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો જે નીચે મુજબ છે:

  • અરજદારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવું પડશે. ફોર્મ મામલતદાર કચેરી થી મળી જશે.
  • આ ફોર્મ માં જરૂરી વિગત જેવી કે નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
  • આ વિગતો ભર્યા પછી ઉપર જણાવ્યા મુજબ ના ડોક્યુમેન્ટ ની નકલ બીડવાની રહેશે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે.
  • આ ફોર્મ તમારા તાલુકા પંચાયત માં જઈ ને આપવાનું રહેશે. ત્યાર પછી તમારું સર્ટિફિકેટ બની જશે.

Online Downlod For Non Creamy Layer Certificate

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા તમે ઘરે બેઠા પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે નીચે મુજબ છે:

  • સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત ઓફિશ્યિલ વેબસાઈટ @ www.digitalgujarat.gov.in ઓપન કરો.
  • ઉપર મુજબ પેજ ખુલશે તેમાં Citizen Service” પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાર પછી ઉપર મુજબ “Non-Creamy Layer Certificate” પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉપર જણાવ્યા મુજબ “Continue To Service” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ભરી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
  • ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાઈ કરી સબમિટ કરવાનું રહેશે.
  • ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરીએ જવાનું રહેશે.

જો તમે ઓનલાઈન અરજી ન કરી શકતા હોવ તો એનરોલમેન્ટ સેન્ટર માં ઓફલાઈન પણ ફોર્મ ભરાવી ને રેશન કાર્ડ મેળવી શકો છો.

Important Link

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Coaching Sahay Yojana | કોચિંગ સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!