10 અને 12 પાસ માટે સરકારી નોકરીની તક, છેલ્લી તારીખ : 22-09-2023

4.5/5 - (8 votes)

10 અને 12 પાસ માટે સરકારી નોકરીની તક : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 તથા 12 પાસ માટે સરકારી વિભાગમાં કાયમી નોકરીનો મોકો આવી ગયો છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10 અને 12 પાસ માટે સરકારી નોકરીની તક

સંસ્થાનું નામ ભારતીય તટ રક્ષક
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 08 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 08 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ indiancoastguard.gov.in

10 અને 12 પાસ માટે સરકારી નોકરી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય તટ રક્ષક દ્વારા 08 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 સપ્ટેમ્બર 2023 છે.

10 અને 12 પાસ માટે સરકારી નોકરી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય તટ રક્ષક દ્વારા નાવિક (જનરલ ડયુટી), નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) તથા યાંત્રિકની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

10 અને 12 પાસ માટે સરકારી નોકરી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં નાવિક (જનરલ ડયુટી)ની 260, નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) 30 તથા યાંત્રિકની 60 જગ્યાઓ ખાલી છે.

10 અને 12 પાસ માટે સરકારી નોકરી માટે પગારધોરણ

ICG ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
નાવિક (જનરલ ડયુટી) રૂપિયા 21,700
નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) રૂપિયા 21,700
યાંત્રિક રૂપિયા 29,200

10 અને 12 પાસ માટે સરકારી નોકરી માટે વયમર્યાદા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 22 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

10 અને 12 પાસ માટે સરકારી નોકરી માટે લાયકાત

મિત્રો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ શેક્ષણિક લાયકાત
નાવિક (જનરલ ડયુટી) 12 પાસ (ગણિત તથા ફિજીક્સ સાથે)
નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) 10 પાસ
યાંત્રિક સંબંધિત ફિલ્ડમાં ડિપ્લોમા

10 અને 12 પાસ માટે સરકારી નોકરી માટે અરજી ફી

ICGની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ/ઓ.બી.સી તથા ઈ.ડબલ્યુ.એસ કેટેગરીના ઉમેદવારોએ 250 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે જયારે આ કેટેગરી સિવાયના તમામ ઉમેદવારો માટે અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે.

10 અને 12 પાસ માટે સરકારી નોકરી માટે પસંદગી પ્રક્રિયા

ભારતીય તટ રક્ષકની આ ભરતીમાં સરકારી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓ પાસ કરવાની રહેશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

10 અને 12 પાસ માટે સરકારી નોકરી માટે જરૂરી દસ્તાવેજો

ભારતીય તટ રક્ષક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

10 અને 12 પાસ માટે સરકારી નોકરી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય તટ રક્ષકની સત્તાવર વેબસાઈટ વિઝીટ કરો.
  • અહીં તમને “Apply Now” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે તમારા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો તથા ફી ની ચુકવણી કરો.
  • હવે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 10 અને 12 પાસ માટે સરકારી નોકરીની તક સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!