GPSC DYSO Recruitment । ગુજરાતમાં નાયબ મામલતદારમાં ભરતી, છેલ્લી તારીખ : 31-07-2023

GPSC DYSO Recruitment । ગુજરાતમાં નાયબ મામલતદારમાં ભરતી @ gpsc.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતમાં નાયબ મામલતદારની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.

GPSC DYSO Recruitment : તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાતમાં નાયબ મામલતદારમાં ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામ અલગ અલગ
વર્ષ 2023
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોકરીનું સ્થળ ગુજરાત
નોકરીનો પ્રકાર સરકારી
નોટિફિકેશનની તારીખ 14 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ gpsc.gujarat.gov.in

ગુજરાતમાં નાયબ મામલતદારમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘ્વારા 14 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે.

ગુજરાતમાં નાયબ મામલતદારમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GPSC દ્વારા નાયબ મામલતદારની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

GPSC DYSO Recruitment  માટે કુલ ખાલી જગ્યા

ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં નાયબ મામલતદારની કુલ 127 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

GPSC DYSO Recruitment માટે પગારધોરણ

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 39,900 થી 1,26,600 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પગાર સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

GPSC DYSO Recruitment માટે લાયકાત

મિત્રો, જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ (સાયન્સ, કોમર્સ કે આર્ટસ) ના કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.

ગુજરાતમાં નાયબ મામલતદારમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
  • દસ્તાવેજ ચકાસણી

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important LInk

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GPSC DYSO Recruitment । ગુજરાતમાં નાયબ મામલતદારમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.