GSRTC Ahmedabad Bharti 2023 Apply

 GSRTC Ahmedabad Bharti 2023 Apply – ITI અને 10, 12 પાસ પણ કરી શક્શે અરજી – ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત 2023. આ ભરતીની નોટિફિકેશન 07 જુન 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. અને અરજી ફોર્મ ભરવાની શરૂઆત 08 જુન 2023 થી થશે. આ ભરતીમાં અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 જુન 2023. છે.


GSRTC Ahmedabad Bharti 2023 – પોસ્ટનું નામ :

વેલ્ડર

એમ.વી.બી.બી,

ઈલેક્ટ્રીશિયન

મશીનીષ્ટ

હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર

શીટ મેટલ વર્કર

પેઈન્ટર

મોટર મિકેનીક

GSRTC Ahmedabad Bharti 2023 – શૈક્ષણિક લાયકાત

આ અરજી ફોર્મ ભરવા માટે જે તે ટ્રેડમાં ITI પાસ અથવા ધોરણ 10/12 પાસ કર્યું હોવું જોઈએ.

GSRTC Ahmedabad ભરતી 2023 – પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે સિલેકશન ઓફલાઈન માધ્યમથી અરજી ફોર્મ ભર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યુ લઈ પછી પસંદગી કરવામાં આવશે.

GSRTC Ahmedabad ભરતી 2023 – ડોક્યુમેન્ટ લીસ્ટ

આધાર કાર્ડ

માર્કશીટ

અનુભવ સર્ટીફીકેટ (જો હોય તો)

ફોટો અને સહી.

GSRTC Ahmedabad ભરતી 2023 – અરજી કરવાની રીત

આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો એ સૌ પ્રથમ ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ એટલે કે www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

Important Links

ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ કાઢી તમામ પુરાવાઓ જોડવાના રહેશે.

તારીખ 08/06/2023 થી 27/06/2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ દ્વારા રૂબરૂ જઈ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે.