ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 23-09-2023

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત શિક્ષણ વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી 2023

સંસ્થાનું નામ સર્વ શિક્ષા અભિયાન
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 12 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ ssgujarat.org

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત શિક્ષણ વિભાગ ઘ્વારા 12 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 સપ્ટેમ્બર 2023 છે.

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર, એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર તથા હિસાબનીશની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી માટે લાયકાત

મિત્રો, લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી માટે પગારધોરણ

એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ ગુજરાતની આ ભરતીમાં વિવિધ પદો પદ પર પસંદગી પામ્યા બાદ તમને માસિક ફિક્સ વેતન ચુકવવામાં આવશે જેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો . 11 મહિના બાદ જયારે કોન્ટ્રાકટ રીન્યુ થશે ત્યારે સરકારશ્રીના નિયમો મુજબ બેજીક પે ના 5% પ્રમાણે વેતનમાં વધારો કરવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર રૂપિયા 20,000
મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર રૂપિયા 16,500
એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર રૂપિયા 13,000
હિસાબનીશ રૂપિયા 8,500

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર SSA વિભાગની સત્તાવાર વેબસાઈટ ssgujarat.org પર અરજી કરી શકે છે.

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી માટે અરજી ફી

SSA ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ ગુજરાતની આ ભરતીમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની 14, મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટરની 19, એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટરની 05 તથા હિસાબનીશની 14 જગ્યાઓ ખાલી છે.

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટ @ samagrashiksha.ssagujarat.org પર જઈ Career સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત સર્વ શિક્ષણ વિભાગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!