ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ 2023, ચેક કરો તમારું નામ » Ojas Adda

સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) દ્વારા ગુજરાત આજે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતીનું મેરિટ લિસ્ટ આજે રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે, આ આર્ટિકલના માધ્યમથી Anganwadi Bharti Merit List 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) દ્વારા ગુજરાત આજે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતીનું મેરિટ લિસ્ટ આજે રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે, આ આર્ટિકલના માધ્યમથી Anganwadi Bharti Merit List 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

Anganwadi Bharti Merit List ૨૦૨૩ સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) દ્વારા આજે ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતીનું મેરિટ લિસ્ટ આજે રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે, આ આર્ટિકલના માધ્યમથી Anganwadi Bharti Merit List 2023 અને anagnwadi rejected list 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

જાણો ભરતીની તમામ માહિતી ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ 2023 કેવી રીતે જોવું? નીચે આપેલ લિંક https://e-hrms.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટ ખોલો . ભરતી મેનુ પર ક્લિક કરો મેરિટ લિસ્ટ પસંદ કર્યા પછી જાહેરાત પર તમારો જિલ્લો પસંદ કરો તમારી પોસ્ટ પસંદ કરો

(AWH/AWW) સ્ક્રીન પર તમારા જિલ્લાના નામ/તાલુકાના નામ અને ગામનું નામ પછી. જમણી બાજુ મેરિટ સૂચિ પર ક્લિક કરો અને આગળના ઉપયોગ માટે પ્રિન્ટ કોપી લો.

ગુજરાત આંગણવાડી ભરતીની રિજેક્ટ લિસ્ટ 2023 કેવી રીતે જોવું ? નીચે આપેલ લિંક https://e-hrms.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટ ખોલો .

ભરતી મેનુ પર ક્લિક કરો નામંજૂર સૂચિ પસંદ કર્યા પછી જાહેરાત પર તમારો જિલ્લો પસંદ કરો તમારી પોસ્ટ પસંદ કરો

(AWH/AWW) સ્ક્રીન પર તમારા જિલ્લાના નામ/તાલુકાના નામ અને ગામનું નામ પછી.

જમણી બાજુએ ક્લિક કરો તેની સૂચિ બનાવો અને આગળના ઉપયોગ માટે પ્રિન્ટ કોપી લો.