ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ભરતી 2024 GBU Recruitment 2024

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU) ભરતી 2024 – ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU) એ ડેપ્યુટી સેક્શન ઓફિસર, હેડ ક્લાર્ક, લેબ ટેકનિશિયન અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ 2024ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU) એ વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. નીચે ઉલ્લેખિત પોસ્ટ્સમાં લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. જાહેરાતની વિગતવાર માહિતી નીચે આપેલ છે.

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ભરતી 2024

સંસ્થા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી
પોસ્ટ વિવિધ
કુલ જગ્યા 20
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/01/2024

જગ્યાની વિગતવાર માહીતી

પોસ્ટનું નામ ખાલી જગ્યા
ડેપ્યુટી સેક્શન ઓફિસર 5
હેડ ક્લાર્ક 3
લેબ ટેકનિશિયન 1
ઓફિસ આસીસ્ટન્ટ 5
એકાઉન્‍ટ ઓફિસર 1
આઈ.સી.ટી ઓફિસર 1
આસીસ્ટન્‍ટ ઈજનેર (સિવિલ) 1
આસીસ્ટન્‍ટ ઈજનેર (ઈલેક્ટ્રિકલ) 1
સેક્શન ઓફિસર 2

કુલ જગ્યા

પગાર

26,000/- થી 49,600/- પ્રતિ માસ

પાત્રતા

પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત આપવામાં આવેલ છે. લાયક ઉમેદવારોએ નીચે આપેલ લિંક ઓપન કરી જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વય મર્યાદા

પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા આપેલ છે.

નોકરીની જગ્યા

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત, ભારત

મહત્વપૂર્ણ લિંક

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાનું શરુ થયા તારીખ – 08-01-2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 29-01-2024