ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી, છેલ્લી તારીખ : 18-10-2023

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી @ www.gsfclimited.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ગુજરાત સરકારની કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 11 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 11 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.gsfclimited.com

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ દ્વારા 11 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 11 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 ઓક્ટોબર 2023 છે.

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ દ્વારા એરિયા મેનેજર / રિજનલ મેનેજર તથા ઝોનલ મેનેજરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી માટે પગારધોરણ

GSFCની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ સમયે પગાર સંબંધિત માહિતી આપવામાં આવી શકે છે.

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી માટે લાયકાત

મિત્રો, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સની આ ભરતીમાં અરજી કરવા તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી માટે વયમર્યાદા

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 32 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી માટે અરજી ફી

GSFCની ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે કોઈ રકમ ચુકવવાની રહેતી નથી એટલે કે તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો.

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે.

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી માટે માટે જરૂરી દસ્તાવેજો

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GSFC ની સત્તાવાર વેબસાઈટ @ www.gsfclimited.com વિઝીટ કરો.
  • અહીં તમને “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

આ પણ વાંચો,liliapk

આણંદ સહકારી બેંકમાં ભરતી

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી

ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી

ગુજરાત 108 માં ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!