ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી, છેલ્લી તારીખ : 12-10-2023

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી @ panchayat.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગરમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સીધી ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 05 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 05 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ panchayat.gujarat.gov.in

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગર દ્વારા 05 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 ઓક્ટોબર 2023 છે.

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અધિક મદદનીશ ઈજનેર, ટેક્નિકલ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક તથા રિકવરી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી માટે ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અધિક મદદનીશ ઈજનેરની 08, ટેક્નિકલ આસિસ્ટન્ટની 07, સિનિયર ક્લાર્કની 04 તથા રિકવરી આસિસ્ટન્ટની 04 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી માટે પગારધોરણ

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
અધિક મદદનીશ ઈજનેર રૂપિયા 28,000
ટેક્નિકલ આસિસ્ટન્ટ રૂપિયા 22,000
સિનિયર ક્લાર્ક રૂપિયા 18,000
રિકવરી આસિસ્ટન્ટ રૂપિયા 12,000 + ઈન્સેન્ટિવ

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી માટે લાયકાત

મિત્રો, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી માટે વયમર્યાદા

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ સુધી છે.

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી માટે અરજી ફી

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો પસંદગી મેરીટ, લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. ઉમેદવારનું કામ સંતોષકારક લાગતા 11 માસનો કોન્ટ્રાકટ ફરીથી રીન્યુ કરવામાં આવશે. કોન્ટ્રાકટ રીન્યુ થતી સમયે ઉમેદવારના બેજીક પે માં 5% ની વધારો પણ કરવામાં આવી શકે છે.

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે તમારા બાયોડેટા સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રોની નકલ જોડી દો.
  • આ ભરતીમાં તમે ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયર દ્વારા અરજી ફોર્મ મોકલાવી શકો છો.
  • અરજી ફોર્મની ઉપર તમે કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો તે ખાસ લખવું.
  • અરજી મોકલવાનું સરનામું – હર્ષ એન્ટરપ્રાઈઝ, એસ-16, સોમેશ્વર મોલ, માનવ આશ્રમ ચોકડી પાસે, વિસનગર રોડ, મહેસાણા – 384001 છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!