ગુજરાત હાઇકોર્ટમાં ભરતી 2023-24

Rate this post

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની શોર્ટ નોટિસ બહાર પાડી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા, અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ રીતે કરવી વગેરે જાણવા મળશે તો અમારી તમને વિનંતી છે કે આ લેખમાં અંત સુધી બન્યા રહેજો.

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી 2023

સંસ્થાનું પૂરું નામ ગુજરાત હાઇકોર્ટ
પદનું નામ ટ્રાન્સલેટર
ભરતીનું વર્ષ 2023-24
નોકરીનો પ્રકાર સરકારી
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોકરીનું સ્થળ ગુજરાત
સત્તાવાર વેબસાઈટની લિંક @ hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી માટે પદનું નામ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાન્સલેટરની પોસ્ટ પર ભરતીની શોર્ટ નોટિસ બહાર પાડી દેવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી માટે વેતન

ટ્રાન્સલેટરના પદ પર સિલેક્શન થઇ ગયા બાદ તમને રૂપિયા 35,400 થી 1,12,400 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. તેની સાથે સાથે સાથે તમને અન્ય સરકારી લાભો પણ મળવાપાત્ર રહેશે.

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી માટે વયમર્યાદા

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં મહત્તમ વયમર્યાદા 18 વર્ષ જયારે લઘુત્તમ વયમર્યાદા 35 વર્ષ સુધી છે જેમાં સરકારશ્રીના નિયમો મુજબ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી માટે યોગ્યતા

ટ્રાન્સલેટરના પદ માટે આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સાયન્સ, કોમર્સ કે આર્ટસ ના કોઈપણ કોર્સથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ. તથા તમને સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી આવડતી હોવી જોઈએ અને કોમ્પ્યુટરની સામાન્ય જાણકારી હોવી જોઈએ.

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી માટે આવેદન શુલ્ક

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વિભાગ (EWS), ડિફરન્ટલી એબલ્ડ પર્સન્સ (PH) અને ભૂતપૂર્વ સૈનિકોએ અરજી ફી પેટે રુપિયા 350 જયારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ 700 રૂપિયા અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી માટે સિલેક્શન પ્રક્રિયા

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં સરકારી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં પાસ થવાનું રહેશે.

  • એલિમિનેશન ટેસ્ટ
  • ટ્રાન્સલેશન ટેસ્ટ
  • મૌખિક પરીક્ષા

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાન્સલેટરની કુલ 04 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાની માહિતી ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત હાઇકોર્ટમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!