ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન ભરતી કેલેન્ડર 2023। GPSC ભરતી કેલેન્ડર જાહેર

GPSC ભરતી કેલેન્ડર 2023 @ gpsc.gujarat.gov.in : ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન ભરતી કેલેન્ડર ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન એટલે કે GPSC મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. GPSC મા આવનારી ભરતીઓ માટે મહિનાવાઇઝ ભરતી કેલેન્ડર અગાઉથી જાહેર કરવામા આવે છે.

ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન ભરતી કેલેન્ડર 2023 : વર્ષ 2023 માટે GPSC દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે. જેમા આવનારા મહિનાઓમા કઇ કઇ ભરતીઓ આવવાની છે તે જોઇએ.

GPSC ભરતી કેલેન્ડર 2023

સંસ્થા ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન
જગ્યાનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ @ gpsc.gujarat.gov.in

ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન ભરતી કેલેન્ડર

ઓક્ટોબર માં આવનારી ભરતી

GPSC ભરતી કેલેન્ડર મુજબ ઓકટોબર મહિના માટે ભરતી કાર્યક્રમ નીચે મુજબ છે.

પોસ્ટનુ નામ કુલ જગ્યા જાહેરાતની તારીખ પ્રીલીમ પરીક્ષા
સંભવિત તારીખ
નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ-2 5 15-10-23 17-12-23
નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત વર્ગ-2 6 15-10-23 17-12-23
ભાષાંતરકાર/સંશોધન મદદનીશ વર્ગ-3 3 15-10-23 24-12-23
મદદનીશ ઇજનેર વર્ગ-2 30 15-10-23 31-12-23
વહીવટી અધીકારી/મદદનીશ આયોજન
અધીકારી વર્ગ-2
6 15-10-23 31-12-23
ટાઉન પ્લાનર વર્ગ-1 1 15-10-23 31-12-23
નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-2 3 15-10-23 7-1-24

નવેમ્બર આવનારી ભરતી

GPSC ભરતી કેલેન્ડર મુજબ ઓકટોબર મહિના માટે ભરતી કાર્યક્રમ નીચે મુજબ છે.

પોસ્ટનુ નામ કુલ જગ્યા જાહેરાતની તારીખ પ્રીલીમ પરીક્ષા સંભવિત તારીખ
નાયબ મુખ્ય વિદ્યુત નીરિક્ષક વર્ગ-1 1 15-11-23 7-1-24
કચેરી અધીક્ષક વર્ગ-1 1 15-11-23 7-1-24
મદદનીશ ઇજનેર વર્ગ-2 7 15-11-23 21-1-24
અધીક મદદનીશ ઇજનેર વર્ગ-3 11 15-11-23 28-1-24
ટેકનીકલ સુપરવાઇજર વર્ગ-3 3 15-11-23 28-1-24
કચેરી અધીક્ષક વર્ગ-3 3 15-11-23 28-1-24
અધીક્ષક ઇજનેર વર્ગ-1 1 15-11-23 4-2-24

GPSC ભરતીની અરજી કેવી રીતે કરવી?

GPSC ભરતી માટે ઓનલાઇન અરજી માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરી ઓનલાઇન અરજી કરી શકો છો.

  • GPSC ની કોઇ પણ ભરતી માટે ઓનલાઇન અરજી કરતા પહેલા તે ભરતીનુ ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરીને તેનો વિગતે અભ્યાસ કરી લેવો.
  • ત્યારબાદ તમે તે ભરતી માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા તમારી અરજી ઓનલાઇન કરી દેવી જોઇએ.
  • GPSC ની કોઇ પણ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે @ gpsc.gujarat.gov.in વેબસાઇટ ઓપન કરો.
  • ત્યારબાદ તેમા જે તે ભરતી માટેનુ ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરીને ઓનલાઇન તેનો વિગતે અભ્યાસ કરીને ઓનલાઇન અરજી કરી શકો છો.
  • ત્યારબાદ ઉપર મેનુબાર મા આપેલા વિવિધ મેનુ પૈકી Online Application પૈકી Apply Online ઓપ્શન પર કલીક કરો.
  • તેમા જે જાહેરાત માટે તમે ઓનલાઇન અરજી કરવા માંગો છો તો સીલેકટ કરો.
  • તેમા માંગવામા અવેલી જરૂરી માહિતી સબમીટ કરો
  • તમારો ફોટો અને સહિ અપલોડ કરી અરજી કન્ફર્મ કરો.
  • ત્યારબાદ જરૂરી ફી નુ પેમેન્ટ ઓનલાઇન કરો.

Important Link

આ પણ વાંચો,liliapk

ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં ભરતી

ગ્રામ રક્ષક દળ માટે ભરતી

મધ્યાન ભોજન યોજના વડોદરામાં ભરતી

ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી

આરોગ્ય વિભાગ વડોદરામાં ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન ભરતી કેલેન્ડર 2023। GPSC ભરતી કેલેન્ડર જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!