ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી, છેલ્લી તારીખ : 30-09-2023

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી : @ gpsc.gujarat.gov.in / @ gpsc-ojas.gujarat.gov.in સરકારી નોકરી અને મોભા વારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે GPSC Recruitment 2023 બહાર પાડવામાં આવી છે.

આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન માધ્યમથી 30 સપ્ટેમ્બર 2023 સુધી પોતાની અરજી કરી શકે છે. આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સારો પગાર ધોરણ મળવા પાત્ર છે. આવો જોઈએ વધુ માહિતી આ ભરતી વિશેની.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2023

આર્ટિકલનું નામ GPSC Recruitment 2023
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ
કુલ જગ્યા 69
જગ્યાનું નામ વિવિધ ક્લાસ 1 અને 2
છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023
અરજી મોડ ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટ @ gpsc.gujarat.gov.in
@ gpsc-ojas.gujarat.gov.in

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે અગત્યની તારીખ

આ GPSC Recruitment 2023 માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

 • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 15 સપ્ટેમ્બર 2023
 • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 15 સપ્ટેમ્બર 2023
 • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે જગ્યાનું નામ

આ GPSC Recruitment 2023 માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

 • ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1
 • નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ 2
 • ઔષધ નિરીક્ષક અધિકારી વર્ગ 2
 • નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી વર્ગ 1
 • પ્રિન્સિપલ/ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 1 (હોમિયોપેથી)
 • કાર્ડિયોલોજી
 • મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
 • ન્યૂરોલોજી
 • સીટીસર્જરી
 • યુરોલોજી
 • પેડિયાટ્રિક સર્જરી
 • પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી
 • સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે પોસ્ટની અન્ય માહિતી

ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1

 • કુલ જગ્યા – 03
 • લાયકાત – ME – TEC CIV – AGRI
 • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ 2

 • કુલ જગ્યા – 05
 • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર B/ME – TEC CIV – AGRI
 • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

ઔષધ નિરીક્ષક અધિકારી વર્ગ 2

 • કુલ જગ્યા – 32
 • લાયકાત – આ ઔષધ નિરીક્ષક અધિકારી વર્ગ 2 ની પોસ્ટ માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ ફાર્મા નો કોર્ષ કરેલ હોવા જોઈએ.
 • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર માટે કોઈ અનુભવની જરૂર નથી.
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી વર્ગ 1

 • કુલ જગ્યા – 02
 • લાયકાત – GPSC Recruitment 2023 માટેની આ પોસ્ટ માટેની લાયકાત માસ્ટર ડિગ્રી કરેલ હોવા જોઈએ.
 • અનુભવ : આ પોસ્ટ માટે ઉમેદવારને 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

પ્રિન્સિપલ/ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 1 (હોમિયોપેથી)

 • કુલ જગ્યા – 01
 • લાયકાત – આ પોસ્ટ પર ઉમેદવાર PG હોમિયોપેથીની લયકાત નિયત કરવામાં આવી છે.
 • અનુભવ : આ પોસ્ટ માટે 2 વર્ષનો અનુભવ નિયાયત કરવામાં આવ્યો છે.
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

કાર્ડિયોલોજી

 • કુલ જગ્યા – 04
 • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર DM – DNB નો કોર્ષ કરેલ હોવા જોઈએ.
 • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી

 • કુલ જગ્યા – 02
 • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર DM – MD – DNB કૈલ હોવા જોઈએ.
 • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

ન્યૂરોલોજી

 • કુલ જગ્યા – 03
 • લાયકાત – DM – DNB
 • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

સીટીસર્જરી

આ GPSC Recruitment 2023 માં સીટીસર્જરીની પોસ્ટ માટેની લાયકાત નીચે મુજબ દર્શાવવામાં છે.

 • કુલ જગ્યા – 03
 • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર M.ch. – DNB કરેલા હોવા જોઈએ.
 • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

યુરોલોજી

 • કુલ જગ્યા – 05
 • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર M.ch. – DNB કરેલા હોવા જોઈએ.
 • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

પેડિયાટ્રિક સર્જરી

 • કુલ જગ્યા – 04
 • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર M.ch. – DNB કરેલા હોવા જોઈએ.
 • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી

 • કુલ જગ્યા – 04
 • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર M.ch. – DNB કરેલા હોવા જોઈએ.
 • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી

 • કુલ જગ્યા – 04
 • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર M.ch. – MS – DNB કરેલા હોવા જોઈએ.
 • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
 • પગાર ધોરણ – પસંદગી પામ્યા બાદ નિયત કરવામાં આવશે.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

 • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
 • ત્યાર બાદ @ gpsc.gujarat.gov.in / @ gpsc-ojas.gujarat.gov.in પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
 • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
 • હવે ઓનલાઈન અરજી ફી ભરો.
 • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
 • ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટ કાઢી લો.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!