ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી, છેલ્લી તારીખ : 04-10-2023

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 19 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 19 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ gujsail.gujarat.gov.in

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ દ્વારા 19 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 ઓક્ટોબર 2023 છે.

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી માટે પોસ્ટનું નામ

જાહેરાતમાં જણાવ્યા અનુસાર GUJSAIL કંપની દ્વારા આસિસ્ટન્ટ મેનેજર, ઓપેરશન મેનેજર, કમ્પ્લાયન્સ ઓફિસર, સિનિયર મેનેજર તથા ફ્લાઈટ ડિસ્પેટચરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી માટે પગારધોરણ

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
આસિસ્ટન્ટ મેનેજર રૂપિયા 60,000
ઓપેરશન મેનેજર રૂપિયા 50,000
કમ્પ્લાયન્સ ઓફિસર રૂપિયા 40,000
સિનિયર મેનેજર રૂપિયા 60,000
ફ્લાઈટ ડિસ્પેટચર રૂપિયા 40,000

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી માટે લાયકાત

સરકારી કંપની GUJSAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી માટે અરજી ફી

GUJSAILની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. એટલે કે તેઓ નિઃશુલ્ક અરજી કરી શકે છે.

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી માટે વયમર્યાદા

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલ છે.

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

મિત્રો, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં ઓફલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/અનુભવ/સ્કિલ ટેસ્ટ/લેખિત પરીક્ષા અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

મિત્રો, જો તમે આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો અપલોડ તથા રજૂ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં જણાવ્યા અનુસાર GUJSAIL દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની 01, ઓપેરશન મેનેજરની 01, કમ્પ્લાયન્સ ઓફિસરની 01, સિનિયર મેનેજરની 01 તથા ફ્લાઈટ ડિસ્પેટચરની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે જે તમે ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી શકો છો.
  • કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે અવશ્ય લખવું.
  • અરજી ફોર્મ મોકલવાનું સરનામું – HR Department, GUJSAIL Complex, SVPI Airport, Ahmedabad છે.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત સ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!