ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી, છેલ્લી તારીખ : 31-08-2023

Rate this post

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી @ www.gujaratvidyapith.org : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત વિદ્યાપીઠમાં ડ્રાઈવર, એકાઉન્ટન્ટ તથા અન્ય પદ પર ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 11 ઓગસ્ટ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ 11 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.gujaratvidyapith.org

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન ગુજરાત વિદ્યાપીઠ ઘ્વારા 11 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 11 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ડ્રાઈવર કમ અટેંડન્ટ, એકાઉન્ટન્ટ કમ મેનેજર તથા ડાયરેક્ટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી માટે પગારધોરણ

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ડ્રાઈવર કમ અટેંડન્ટ રૂપિયા 11,000
એકાઉન્ટન્ટ કમ મેનેજર રૂપિયા 18,000
ડાયરેક્ટર રૂપિયા 35,000

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ઉમેદવાર દ્વારા ભરતી ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવાર પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા ગુજરાત વિદ્યાપીઠ પાસે છે. ઉમેદવારની 11 માસના કોંટ્રાક્ટ ઉપર પસંદગી કરવામાં આવશે.

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી માટે લાયકાત

મિત્રો, ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. અન્ય લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

પોસ્ટનું નામ શેક્ષણિક લાયકાત
ડ્રાઈવર કમ અટેંડન્ટ 10 પાસ
એકાઉન્ટન્ટ કમ મેનેજર B.com અથવા કોમર્સ ગ્રેજ્યુએટ (સ્નાતક)
ડાયરેક્ટર ગ્રેજ્યુએટ (સ્નાતક)

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

 • આધારકાર્ડ
 • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
 • અભ્યાસની માર્કશીટ
 • ડ્રાઇવિંગ લાયસન્સ
 • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • ડિગ્રી
 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • સહી
 • તથા અન્ય

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી માટે વયમર્યાદા

આ ભરતીમાં ડ્રાઈવર કમ અટેંડન્ટ તથા એકાઉન્ટન્ટ કમ મેનેજર ના પદ પર અરજી કરવા માટે કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે ડાયરેક્ટરના પદ માટે વધુમાં વધુ વયમર્યાદા 55 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી માટે અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 500 રૂપિયા ચુકાવવાના રહેશે.

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ડ્રાઈવર કમ અટેંડન્ટની 01, એકાઉન્ટન્ટ કમ મેનેજરની 01 તથા ડાયરેક્ટરની 01 જગ્યા ખાલી છે.

ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • આ ભરતીમાં ઓનલાઇન તથા ઓફલાઈન બંને રીતે ફોર્મ ભરવાનું રહેશે.
 • ઓનલાઇન કરવા માટે સત્તાવાર વેબસાઈટ @ www.gujaratvidyapith.org વિજિત કરો તથા ત્યાં આપેલ “Recruitment” ના ઓપ્શન પર ક્લિક કરો.
 • હવે “Click here for Apply Online” ના ઓપ્શન પર ક્લિક કરો.
 • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ ની સામે આપેલ ઓપ્શન પર સિલેક્ટ કરો.
 • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
 • હવે ફાઈનલ સબમિટ કરી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 • આ રીતે તમારું ઓનલાઇન ફોર્મ ભરાઈ જશે.
 • હવે પ્રિન્ટ સાથે તમામ દસ્તવેજોની ઝેરોક્ષ જોડી દો. તથા ઓફલાઈન માધ્યમ RPAD/રજીસ્ટર પોસ્ટ અથવા કુરિયરથી અરજી ફોર્મ મોકલી દો.
 • અરજી કરવાનું સરનામું – સેન્ટ્રલ ઓફિસ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – 380009 છે.
 • આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર 079-40016200 પર સંપર્ક કરી શકો છો.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત વિદ્યાપીઠમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!