જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી @ gyanmanjarividyapith.edu.in

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી @ gyanmanjarividyapith.edu.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટની ગુજરાતના 17 શહેરોમાં બંમ્પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી 2023

સંસ્થાનું નામ જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન તથા ઓનલાઇન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 19 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ gyanmanjarividyapith.edu.in

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 19 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં તમે નોકરી મેળવવા માટે રૂબરૂ ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકો છો નહિ તો વાહટસઅપ અથવા ઇમેઇલ થી પણ અરજી કરી શકો છો.

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી માટે નોકરીનું સ્થળ

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતના અલગ અલગ 17 શહેરોમાં ભરતી કરવામાં આવી રહી છે જેના નામ નીચે મુજબ છે.

મહેસાણા પાટણ
પાલનપુર ગોધરા
દાહોદ થર્મલ
લુણાવાડા અંકલેશ્વર
ભરૂચ રાજપીપલા
સુરત વ્યારા
બારડોલી વલસાડ
નવસારી વાપી
ભાવનગર

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી માટે પોસ્ટનું નામ

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર સેન્ટર એડમિનિસ્ટ્રેટર
ટીચર્સ સોશિયલ મીડિયા કેમ્પએન સ્પેશિયાલિસ્ટ
ફુલ સ્ટેક ડેવલપર

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી માટે પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. પગાર સંબંધિત માહિતી સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી માટે અરજી ફી

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી માટે લાયકાત

મિત્રો, જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો ઇન્ટરવ્યૂ સમયે અથવા ઓનલાઇન માધ્યમથી રજુ કરવાના રહેશે.

  • બાયોડેટા અથવા રીઝયુમ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી માટે ખાલી જગ્યા

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસરની 05, સેન્ટર એડમિનિસ્ટ્રેટરની 20, ટીચરની 20, સોશિયલ મીડિયા કેમ્પએન સ્પેશિયાલિસ્ટની 01 તથા ફુલ સ્ટેક ડેવલપરની 01 જગ્યા ખાલી છે.

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમે ઓફલાઈન તથા ઓનલાઈન બંને રીતે અરજી કરી શકો છો.
  • ઓનલાઇન અરજી કરવા માટે ઇમેઇલ આઈડી hr.gci@gmit.edu.in, વાહટસઅપ નંબર – 9081044499 તથા સત્તાવાર વેબસાઈટ @ gyanmanjarividyapith.edu.in છે.
  • ઓફલાઈન અરજી કરવા માટે તમારે રૂબરૂ સંસ્થાએ જવું પડશે જેનું સ્થળ – જ્ઞાનમંજરી વિદ્યાપીઠ કેમ્પસ, કાળીયાબીડ, ભાવનગર છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!