આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી, છેલ્લી તારીખ : 20-10-2023

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી @ gandhinagardp.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ખેડા આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી 2023

સંસ્થાનું નામ આરોગ્ય વિભાગ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ખેડા-નડિયાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 08 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 08 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ gandhinagardp.gujarat.gov.in

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન આરોગ્ય વિભાગ ખેડા-નડિયાદ ઘ્વારા 08 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 ઓક્ટોબર 2023 છે.

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ ખેડા-નડિયાદ દ્વારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ, ડેટા એન્ટ્રી ઓપેરટર, તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ, ફાર્માસીસ્ટ, ડેટા એન્ટ્રી ઓપેરટર કમ ક્લાર્ક, મીડ વાઇફરી, પી.એચ.એન તથા એસ.આઈની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી માટે લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી માટે પગારધોરણ

હેલ્થ ડીપાર્ટમેન્ટ ખેડા-નડિયાદની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રૂપિયા 25,000
ફિમેલ હેલ્થ વર્કર રૂપિયા 12,500
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ રૂપિયા 13,000
સ્ટાફ નર્સ રૂપિયા 13,000
ડેટા એન્ટ્રી ઓપેરટર રૂપિયા 12,000
તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
ફાર્માસીસ્ટ રૂપિયા 11,000
ડેટા એન્ટ્રી ઓપેરટર કમ ક્લાર્ક રૂપિયા 8,000 તથા 13,000
મીડ વાઇફરી રૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ
પી.એચ.એન રૂપિયા 11,500
એસ.આઈ રૂપિયા 8,000

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી માટે અરજી ફી

આરોગ્ય વિભાગ ખેડા-નડિયાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી માટે વયમર્યાદા

હેલ્થ ડીપાર્ટમેન્ટ ખેડા-નડિયાદની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 58 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

આરોગ્ય વિભાગ ખેડા-નડિયાદની આ ભરતીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની 08, ફિમેલ હેલ્થ વર્કરની 06, ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 07, સ્ટાફ નર્સની 07, ડેટા એન્ટ્રી ઓપેરટરની 01, તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટની 01, ફાર્માસીસ્ટની 06, ડેટા એન્ટ્રી ઓપેરટર કમ ક્લાર્કની 02, મીડ વાઇફરીની 04 તથા પી.એચ.એનની 01 તથા એસ.આઈની 01 જગ્યાઓ ખાલી છે,

આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ arogyasathi.gujarat.gov.in પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત, ડભાણ રોડ, નડિયાદ, જિલ્લો- ખેડા, પીનકોડ નંબર- 387001 ખાતે મોકલી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

આ પણ વાંચો,liliapk

મધ્યાન ભોજન યોજના વડોદરામાં ભરતી

ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી

આરોગ્ય વિભાગ વડોદરામાં ભરતી

જામનગર મહાનગરપાલિકામાં ભરતી

સરકારી કંપની Becil માં ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આરોગ્ય વિભાગ ખેડામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!