આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી, છેલ્લી તારીખ : 20-10-2023

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી @ mahesana.nic.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે મહેસાણા આરોગ્ય વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી 2023

સંસ્થાનું નામ આરોગ્ય વિભાગ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ મહેસાણા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 14 ઓક્ટોબર 2023
શરુવાતની તારીખ 14 ઓક્ટોબર 2023
છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2023
સત્તાવાર વેબસાઈટ @ mahesana.nic.in

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન આરોગ્ય વિભાગ મહેસાણા ઘ્વારા 14 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 ઓક્ટોબર 2023 છે.

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ મહેસાણા દ્વારા ફાર્માસીસ્ટ, મીડ વાઇફરી, ડીસ્ટ્રીકટ ડેટા મેનેજર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, એકાઉન્ટન્ટ, આયુષ તબીબ, ઓડીઓલોજિસ્ટ, ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટ તથા પેરા મેડિકલ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી માટે લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી માટે પગારધોરણ

હેલ્થ ડીપાર્ટમેન્ટ મહેસાણાની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ફાર્માસીસ્ટ રૂપિયા 13,000
મીડ વાઇફરી રૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ
ડીસ્ટ્રીકટ ડેટા મેનેજર રૂપિયા 22,000
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રૂપિયા 25,000 + 10,000 સુધી ઈન્સેન્ટિવ
મેડિકલ ઓફિસર રૂપિયા 70,000
એકાઉન્ટન્ટ રૂપિયા 13,000
આયુષ તબીબ રૂપિયા 25,000
ઓડીઓલોજિસ્ટ રૂપિયા 15,000
ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટ રૂપિયા 13,000
પેરા મેડિકલ વર્કર રૂપિયા 11,000

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી માટે અરજી ફી

આરોગ્ય વિભાગ મહેસાણાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી માટે વયમર્યાદા

હેલ્થ ડીપાર્ટમેન્ટ મહેસાણાની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

આરોગ્ય વિભાગ મહેસાણાની આ ભરતીમાં ફાર્માસીસ્ટની 13, મીડ વાઇફરીની 04, ડીસ્ટ્રીકટ ડેટા મેનેજરની 01, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની 07, મેડિકલ ઓફિસરની 01, એકાઉન્ટન્ટની 02, આયુષ તબીબની 07, ઓડીઓલોજિસ્ટની 01, ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટની 01 તથા પેરા મેડિકલ વર્કરની 01 જગ્યાઓ ખાલી છે.

આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ arogyasathi.gujarat.gov.in પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત, ડભાણ રોડ, નડિયાદ, જિલ્લો- ખેડા, પીનકોડ નંબર- 387001 ખાતે મોકલી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે “ Comment ” કરો.

Important Link

આ પણ વાંચો,

સરકારી વિભાગમાં ભરતી

આરોગ્ય વિભાગમાં ગીર સોમનાથમાં ભરતી

ભારતીય ઈમ્પોર્ટ એક્ષપોર્ટ બેંકમાં ભરતી

અમદાવાદમાં સરકારી નોકરી

ગુજરાતની સરકારી કંપની GSFC માં ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આરોગ્ય વિભાગ મહેસાણામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!