તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે?

SIM Cards Update:- તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે? sancharsaathi.gov.in વિભાગે SIM Card યુઝર્સ માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. તમે ભલે એક કે બે SIM Card નો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા આધારકાર્ડ થી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. હવે તમે ઓનલાઇન જાણી શકો છો કે તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?.

આ રીતે જાણો તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે?

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન)એ પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો…

તમારા નામે બીજા કોણ SIM Card વાપરે છે ? એ કેવી રીતે ચેક કરવું?

  • સૌપ્રથમ www.sancharsaathi.gov.in પોર્ટલ ઓપન કરો.
  • “Citizen Centric Services” પર જાવ.
  • Know your mobile connections પર ક્લિક કરો. અથવા ડાયરેક્ટ લિંક:- https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/
  • અહીં બોક્સમાં મોબાઈલ નંબરથી લોગ-ઈન કરો.
  • તમારા આધારકાર્ડ થી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.

SIM Cards Update sancharsaathi.gov.in

  SIM Cards Update sancharsaathi.gov.in
 • આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
 • એના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
 • ઉપરના બોક્સમાં આપેલા આધારકાર્ડ માં લખેલું નામ સબમિટ કરો.
 • હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
 • ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
 • આ રીતે તમે જાણી શકો છો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે? સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.