ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર

Rate this post

ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર : ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો પણ મળશે.

જન્માષ્ટમીના પાવન પર્વ પર ગુજરાત પોલીસ આલમમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસની સાતમ આઠમ સુધરી ગઈ છે. કારણ કે સરકાર દ્વારા મોજ આવી જાય એવા ફાયદાકારક નિર્ણય લેવામાં આવ્યા છે.

હવે ગુજરાત પોલીસના અનેક પ્રશ્નો એકસાથે સોલ્વ થઈ ગયા અને પોલીસ જવાનોના પરિવાર માટે પણ ઘણી રાહત આપે એવા આ સમાચાર છે. કારણ કે ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર

જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. ત્યારે પોલીસ પરિવારમાં અને પોલીસ બેડામાં આ સમાચારને લઈ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ લાભો વિશે વિગતે વાત કરીએ તો સૌથી પહેલા તો પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો મળશે. જેના ફળસ્વરૂપે સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો પણ આપવામાં આવશે.

જેમાં સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂ.80 લાખથી 1 કરોડનો વીમો અપાશે. વધુમાં એર એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળે તેવો સાનુકૂળ નિર્ણય કરવામા આવ્યો છે. તો વળી મોટી વાત એ પણ છે.

સરકાર દ્વારા મહત્વનો નિણર્ય

ચાલુ નોકરી દરમિયાન અકસ્માતને લઈને ભૂતકાળમાં રાજ્યમાં ઘણા પોલીસ કર્મચારીઓના નિધન થયા હતા. નોંધનીય છે કે ચાલુ નોકરી દરમિયાન અકસ્માતને લઈને ભૂતકાળમાં રાજ્યમાં ઘણા પોલીસ કર્મચારીઓના નિધન થયા હતા.

બાદમાં સામાન્ય પગાર ધરાવતા પોલીસ કર્મચારીના મૃત્યુ બાદ પરિવાર નોંધારો બને છે અને તેમના ભરણપોષણના પ્રશ્નો ઉભા થતા હોય છે. ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિણર્ય કરાયો છે.

પોલીસ જવાનોને રૂ.1 કરોડનો અકસ્માત વિમો મળશે

જેના ફળસ્વરૂપે સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો પણ આપવામાં આવશે.  ખાસ પોલીસ જવાનોને રૂ.1 કરોડ સુધીનો અકસ્માત વિમો આપવામાં આવશે..

જેમાં  સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂ.80 લાખથી 1 કરોડનો વીમો અપાશે. વધુમાં એર એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળે તેવો સાનુકૂળ નિર્ણય કરવામા આવ્યો છે. આ સિવાય સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂપિયા 80 લાખથી 1 કરોડનો વિમો મળશે.

અકસ્માત વીમા સહિત આ લાભો પણ મળશે?

એક એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળશે. બાદમાં સામાન્ય પગાર ધરાવતા પોલીસ કર્મચારીના મૃત્યુ બાદ પરિવાર નોંધારો બને છે અને તેમના ભરણપોષણના પ્રશ્નો ઉભા થતા હોય છે.

ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિણર્ય કરાયો છે અને હવે આવા પરિવારો માટે એક મોટો ટેકો અને રાહત રહેશે. ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!