10 પાસ માટે ભારતીય રેલ્વેમાં ભરતી, છેલ્લી તારીખ : 28-09-2023

ભારતીય રેલ્વેમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે રેલવેમાં બંમ્પર 2400+ જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ભારતીય રેલ્વેમાં ભરતી 2023

સંસ્થાનું નામ ભારતીય રેલવે
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ rrccr.com

ભારતીય રેલ્વેમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ભારતીય રેલવે દ્વારા 29 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 સપ્ટેમ્બર 2023 છે.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન રેલવે દ્વારા ફીટર, ઈલેકટ્રીશ્યન, વેલ્ડર, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, ટર્નર તથા અન્ય પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

ભારતીય રેલવેની આ ભરતીમાં કુલ જગ્યા 2409 છે. મિત્રો, રેલવેની આ ભરતીમાં અલગ અલગ ડેપો અનુસાર ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવે ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી તેમના અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણ એટલે કે 10 પાસ, 12 પાસ, ITI ના મેરિટના આધારે કરવામાં આવશે.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે અરજી ફી

ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે રૂપિયા 100 અરજી ફી ચુકવવાની રહેશે.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે વયમર્યાદા

રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 24 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે લાયકાત

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે અમુક પોસ્ટ માટે 10 પાસ, અમુક પોસ્ટ માટે 12 તથા ITI કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે પગારધોરણ

ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 7,000 પગાર ચુકવવામાં આવશે.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ @ rrccr.com વિઝીટ કરો.
  • હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 10 પાસ માટે ભારતીય રેલ્વેમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!