ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી, છેલ્લી તારીખ : 15-09-2023

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી @ itiadmission.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થમાં ભરતી જાહેર થઈ ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી 2023

સંસ્થાનું નામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ 05 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 05 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ itiadmission.gujarat.gov.in

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા 05 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી માટે ખાલી જગ્યા

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા કુલ કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ તમને જણાવી દઈએ કે આ ભરતી આઈટીઆઈના વિવિધ ટ્રેડ માં કરવામાં આવી રહી છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી માટે અરજી ફી

ઔદ્યોગિક તાલીમ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી માટે વયમર્યાદા

ઔદ્યોગિક તાલીમ સંસ્થાની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જરૂરી છે તથા વધુમાં વધુ વયમર્યાદા માટે કોઈ માપદંડ નક્કી કરવામાં આવેલ નથી.

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી માટે લાયકાત

મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત વિસ્તારપૂર્વક તમે નીચે આપેલ જાહેરાતમાં વાંચી શકો છો.

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી માટે જરૂરી પ્રમાણપત્રો

આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ગુજરાત ઔદ્યોગિક તાલીમ સંસ્થાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાસે છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી માટે પગારધોરણ

ગુજરાત ઔદ્યોગિક તાલીમ સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને એક પિરિયડ દીઠ 90 રૂપિયા તથા દરરોજ 540 રૂપિયા એટલે કે માસિક વધુમાં વધુ રૂપિયા 14040 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે ઇન્ડિયા પોસ્ટ અથવા રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • ફોર્મ મોકલવાનું સરનામું ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઇડર છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!