મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મારુતિ સુઝુકીનો ગુજરાતમાં ભરતી મેળો જાહેર થઈ ગયો છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી 2023

સંસ્થાનું નામ મારુતિ સુઝુકી મોટર્સ
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 05 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.marutisuzuki.com

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સુઝુકી મોટર્સ ઘ્વારા 05 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ભરતી મેલાની તારીખે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સુઝુકી મોટર્સ દ્વારા આઈટીઆઈના વિવિધ ટ્રેડ જેવા કે ફીટર, વેલ્ડર, પેઈન્ટર, ટર્નર, ડીઝલ મેકેનિક, એમ.એમ.વિ, ઑટોમોટિવ મેન્યુફેક્ચરિંગ, ઑટોમોબાઈલ, ટ્રેક્ટર મેકેનિક, ટૂલ મેકર, પ્લાસ્ટિક પ્રોસેસ ઓપરેટર,ઈલેક્ટ્રીશિયન તથા મશીનીસ્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી માટે પગારધોરણ

સુઝુકી મોટર્સની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,500 પગારધોરણ ચુકવવામાં આવશે.

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી માટે લાયકાત

મિત્રો, સુઝુકી મોટર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ.

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી માટે અરજી ફી

સુઝુકી મોટર્સની આ ભરતીમાં ભરતી મેળા સ્થળે રજીસ્ટ્રેશન કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની રજીસ્ટ્રેશન ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે રજીસ્ટ્રેશન કરવા માટે કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી ચુકાવાવની રહેતી નથી.

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી માટે વયમર્યાદા

સુઝુકી મોટર્સની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે ભરતી મેળામાં હાજર રહેવા માંગો છો તો તમારે ભરતી મેળા સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
  • તથા અન્ય

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી ભરતી મેળામાં ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી માટે સ્થળ તથા તારીખ

આ ભરતીમાં ભરતી મેળાનું સ્થળ – આઈટીઆઈ રાણપુર તથા આઈટીઆઈ બરવાળા છે જયારે ભરતી મેળાની તારીખ 11 સપ્ટેમ્બર 2023 અને સમય સવારે 9:00 કલાકે છે.

મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

સુઝુકી મોટર્સની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ વિવ્ધ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેથી અનુમાન લગાવી શકાય છે કે આ ભરતી મોટી સંખ્યામાં થઇ શકે છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!