Mukhyamantri Pak Sangrah Yojana। મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023

Are You Looking for Mukhyamantri Pak Sangrah Yojana @ ikhedut.gujarat.gov.inશું તમે મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના વિષે પુરી જાણકારી બતાવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના 2023 અમલમાં મૂકવામાં આવેલી છે. ખેડૂતોને સારો એવો પાક થાય પરંતુ તે પાકને સાચવવા માટે જગ્યા ના હોય અને ચોમાસાની ઋતુ માં ભારે વરસાદના કારણે અથવા  વાવાઝોડા તેમજ માવઠાના કારણે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકતા નથી.

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના વિષે ટૂંકમાં માહિતી

આથી મુખ્ય મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.  આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલી હતી.  આજે હું તમને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે જરૂરી દસ્તાવેજો, યોજનાનો હેતુ,  ઓનલાઇન  રજીસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ,  સહાયના ધોરણો, અરજી કરવાની છેલ્લી તારીખ જેવી વગેરે બાબતો વિશે જણાવીશ.

ગુજરાત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના એ ગુજરાતના ખેડૂતો માટે એક સારોએવો ફાયદાકારક સાબિત થાય છે.  આ યોજના હેઠળ ખેડૂતોને પાકના સંગ્રહ માટે તૈયાર કરવામાં આવે છે.  ખેડૂતના શેડ બનાવવા માટે મદદગાર થવા માટે ગુજરાત સરકાર 30,000/- રૂપિયા આપે છે.  જેથી ખેડૂતોએ તેમના ભાગે શેડમાં સાચવી શકે અને જ્યારે બજારમાં સારો એવો ભાવ આવે ત્યારે તે વેચી શકે.

Table of Mukhyamantri Pak Sangrah Yojana

યોજનાનુ નામ પાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) યોજના
હેતુ પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે સહાય પૂરી પાડવી
અરજીનો પ્રકાર ઓનલાઈન
સહાય 75,000 રૂપિયા
લાભાર્થી   ગુજરાતનાં ખેડૂતો
સતાવાર સાઇટ @ ikhedut.gujarat.gov.in

પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો હેતુ

રાજ્યના ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોનું સારું એવું ઉત્પાદન મળવા છતાં વાવાઝોડા, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સમયે તેમના ઉત્પાદન પર સારી એવી અસર થાય છે, તેમજ ખેડૂતો દ્વારા પોતાનો પાક ચોમાસની સિઝનમાં સંગ્રહ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોઈ, ખેડૂતોના પાક માં બગાડ થાય છે.

સરકારે આ પરિબળોને ધ્યાનામાં લઈ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) બનાવવા ઉપર સબસિડી આપી પાક ગોડાઉન બનાવવા માટે પ્રેરિત કર્યા છે, જેથી ખેડૂતો પોતાની ખેત પેદાશોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે અને ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે, જેથી ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય. તો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો જલ્દીથી તમારી અરજી કરો.

Purpose of Mukhyamantri Pak Sangrah Yojana

આ યોજનાથી ગુજરાત સરકારનો હેતુ એવું છે કે પાકને થતા નુકસાનને રોકવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને નાણાકીય સહાય આપવા માગે છે. આમા સહાય આપીને ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એક ખેડૂતોને મજબૂત બનાવવાનું અને ખેડૂતોના પાકનું રક્ષણ કરવાનો છે.

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં આવેલા સુધારા 

ખેડૂત મિત્રો, પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે તમે ગામના વી.સી ની મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ અરજીઑ વહેલા તે પહેલા ધોરણે સ્વીકારવામાં આવશે. એક ખેડૂત ખાતેદાર એક સર્વે નંબર પર એક જ વાર ગોડાઉન બનાવવા માટે સબસિડી મળવા પાત્ર થશે અને આ યોજનાની અરજાઈ ફોર્મ તમારે પ્રિન્ટ નિકાળી તમારા ગામના ગ્રામ સેવક ને આપવાની રહેશે જે ગોડાઉનની ચકાસણી કરી જરૂરી ફોટા અને ડૉક્યુમેન્ટ ચકાશી તમારી અરજી મંજૂર કરવા માટે આગાળ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભ

ખેડૂત લાભાર્થીને ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા 75,000 હજાર રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય પેટે મળવા પાત્ર થશે.

અગાઉના વર્ષમાં ગોડાઉન બનાવવા માટેની સબસીડી ₹50,000 સુધીની હતી જે હવે વધારીને 75000 કરવામાં આવી છે

ગોડાઉન યોજના માટે જરૂરી દસ્તાવેજો (Documents)

ગોડાઉન સહાય યોજના અથવા મુખ્યમંત્રી  પાક સંગ્રહ ગોડાઉન યોજના અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ આપેલા છે.

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ખેડૂત બેંકની પાસબુક ની ઝેરોક્ષ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  •  મોબાઇલ નંબર
  • ખેડૂત નો ikhedut portal 7 12
  • રેશનકાર્ડ
  • જો ખેડૂતની ખેતરે ભાગીદારી એટલે કે સંયુક્ત માં હોય તો સંમતિ પત્ર.

પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો ઉદેશ

સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો લાભદાર યોજના સાબિત થઈ છે.  આ યોજના હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના  અટલ સરકારે ૩૦ હજાર રૂપિયા એક શેડ દીઠ આપે છે.

આમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ ગોડાઉન સહાય યોજના હેઠળ ખેડૂતોને 75,000/- રૂપિયા પ્રતિ શેડ સહાય આપવામાં આવે છે.  છે.આ ગુજરાત  સરકાર દ્વારા ખેડૂતોની અને ૪૦૦ કરોડ રૂપિયાથી 1.25 લાખ કરોડ રૂપિયા સુધીની ગોડાઉન સહાય યોજના આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે.  આ યોજના હેઠળ ગુજરાતમાં 2.32 લાખ ટન પાક નો સંગ્રહ થાય છે.

ગુજરાત મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના માપદંડ પાત્રતા

Godown subsidy in Gujarat 2022: મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાઓની શરૂઆત નીચે મુજબ આપેલી છે જવાન નીચે આપેલ શરતોનું પાલન થતું હશે તો ગોડાઉન યોજના માં સહાય મળવાપાત્ર થશે.

  • અરજી કરનાર ખેડૂતને ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જોઈએ
  • ગુજરાત રાજ્યના અનુસૂચિત(SC) જાતિ અને અનુસૂચિત(ST) જનજાતિ અને આ સિવાયની તમામ જ્ઞાતિઓ માટે આ યોજના લાભદાયક છે.
  • આ યોજનાનો લાભ ગુજરાતના તમામ લોકો લઇ શકે છે.
  • અરજી કરનાર ખેડૂતે તેમની પાસે જમીન ધરાવતો હોવો જોઈએ અથવા આવાં અધિકારીનો પ્રમાણપત્ર ધરાવતો હોવો.
  • આ યોજના હેઠળ એક ખેડૂત ફક્ત એક જ વાર લાભ લઇ શકે છે. એટલે કે ખેડૂતના આ જીવન દરમ્યાન એક જ વખત મળશે આ સહાય.
  • આ ગોડાઉન યોજના માટે ખેડૂતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ઓનલાઈન અરજી કરવાની રીત

જે ખેડૂત મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે ઓનલાઈન અરજી કરવા માંગે છે તેઓ અમારા નીચેના સ્ટેપ ફોલો કરી ઓનલાઈન ફોર્મ ભરી શકશે

  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ અને તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં
  • ત્યારબાદ પોર્ટલમાં જમણી સાઈડ વિવિધ યોજનાઓમાં અરજી કરો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે તમને ત્યાં ગોડાઉન સહાય યોજના જોવા મળશે જેની સામે અરજી કરવા એક ક્લિક કરો ના બટન પર ક્લિક કરો
  • હવે તમારી સામે નવા પેજમાં આજે ફોન ખુલશે જેમાં તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
  • ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભર્યા બાદ અરજીની એકવાર ચોક્કસ શીખો અને સબમિટ કરો
  • ત્યારબાદ અરજી ફોર્મ નીકળ્યા હતા અને સાથે જરૂરી દસ્તાવેજો પણ પ્રિન્ટ કરી રાખો

Important Link

આ પણ વાંચો,

[ i Khedut ] તાડપત્રી સહાય યોજના

પાણીની ટાંકી સહાય યોજના

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના

નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર સહાય યોજના

ટ્રેક્ટર સહાય યોજના 2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Mukhyamantri Pak Sangrah Yojana। મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.