વાહનમાં નંબર પ્લેટને લઈને નવા નિયમો જાહેર

વાહનમાં નંબર પ્લેટને લઈને નવા નિયમો જાહેર : આજથી નિયમોમાં થઈ રહ્યો છે બદલાવ. હવે નહીં ચાલી વર્ષો જૂના નિયમો. રસ્તા પર વાહન લઈને નીકળતા પહેલાં જાણી લેજો આ નિયમો. જોકે, આ સમાચાર વાહન ચાલકોના હિતમાં છે.

હવેથી તમારે નહીં ખાવા પડે આરટીઓ કચેરીના ધક્કા. આજથી વાહન ખરીદનારને RTOના ધક્કામાંથી મળશે મુક્તિ. નવા વાહન ખરીદનારને આજથી નંબર સાથે જ મળશે વાહન. આરટીઓના નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે.

વાહનમાં નંબર પ્લેટને લઈને નવા નિયમો જાહેર

ગુજરાતમાં હવે એ દિવસો પુરા થઈ જશે જ્યાં તમને ટીસી નંબર પ્લેટ વાળું વાહન દેખાશે. આવું એટલે થશે કે આરટીઓના નિયમોમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. ટીસી નંબર પ્લેટ સાથે ફરતા વાહનો આપણે તો ઘણા જોયા હશે.

જોકે હવે આવું બનવું ભુતકાળ એટલે બનવા જઈ રહ્યું છે કે, આરટીઓ નંબર પ્લેટ લગાવવાથી નંબર પ્લેટ મેળવવાનું કામ હવે ડિલર્સને જ માથે મુક્યું છે. જેને કારણે હવે વાહન ત્યારે જ મળશે જ્યારે તેનો નંબર સાથે હશે.

ગુજરાતમાં નવું વાહન ખરીદશો તો હવે નંબર પ્લેટ સાથે જ મળશે

નંબર પ્લેટ બદલવાનું કામ હવે વાહન ડીલરો કરશે. ડીલરોએ સર્વિસ ચાર્જ ઉમેરતા પ્લેટ બદલવાનો ખર્ચ વધશે. સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. 14 મી સપ્ટેમ્બર એટલેકે આજથી નવા નિયમનો અમલ થશે.

હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાડવાનું કામ ડીલર જ કરશે. જેના કારણે હવે વાહન ચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે. અગાઉ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે તો ડીલરો પાસેથી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા.

14મીથી અમલ શરૂ

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, આરટીઓ પાસેથી કામ લઈને ડીલરને પહેલા નંબર સોંપવામાં આવતા હતા. સાથે જ આરટીઓમાં લોકોને વાહનની નંબર પ્લેટ ફિટિંગનો ધક્કો ઊભો રહેતો હતો.

આવતીકાલે એટલે કે 14 સપ્ટેમ્બરથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. હવે ગુજરાતમાં નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ માલિકને મળશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાવવાનું કામ ડિલર્સ દ્વારા જ કરવામાં આવશે.

આજથી બદલાઈ ગયો વર્ષો જૂનો RTO નો નિયમ

વાહન ચાલકોને નંબર પ્લેટના કામો માટે આરટીઓમાં ખાવા પડતા ધક્કાઓથી હવે મુક્તિ મળશે. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરટીઓ પાસેથી કામ લઈને ડીલરને સોંપતા આ ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે. હવે આ કામગીરી ડિલર્સને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાહન ચાલકો ખાસ જાણી લેજો આ નિયમ

નવા નિયમ પ્રમાણે, શોરૂમમાંથી વાહન ખરીદતા ત્યાં જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમમાંથી વાહન નીકળી શકશે નહીં અને જો નંબર પ્લેટ લાગ્યા વગરના વાહનો બહાર ફરતા જોવા મળશે.

તો ડીલર પર કાર્યવાહી થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. જેમાં સસ્પેનશન તેમજ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તો ફરિયાદ સહિતની કાર્યવાહી થશે. અગાઉ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે તો ડીલરો પાસેથી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા.

પરંતુ હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરટીઓ પાસેથી કામ લઈને ડીલરને સોંપતા આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.

… તો ડિલર સામે પણ થઈ શકે છે કાર્યવાહી

અગાઉ નંબરની ફાળવણી આરટીઓમાં થતી હતી. હવે ડિલર્સ કક્ષાએથી જ નંબર ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવશે જેથી નંબર ફાળવણી માટેની આરટીઓની કામગીરી ઝડપી બનશે તેવો અંદાજ છે.

આરટીઓ હવે દસ્તાવેજોની ચકાસણી તથા કાયદા પ્રમાણે થતી ફી અને ટેક્સ ભર્યા છે કે નહીં તે કામગીરી વધારે ક્ષમતાથી કરી શકશે. હવે તમે જે શોરૂમથી વાહન ખરીદશો ત્યાં જ નંબર પ્લેટ પણ લગાવી અપાશે.

નંબર પ્લેટ વગર વાહન રોડ પર ફેરવી શકાશે જ નહીં. જો નંબર પ્લેટ વગરનું નવું વાહન બહાર ફરતું મળશે તો ડિલર પર પણ કાર્યવાહી થઈ શકે છે. તેવી તાકીદ પણ કરાઈ છે. જેમાં સસ્પેન્શનથી લઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે.

જાણો નવા આ નિયમો

હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલરે જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે. તો ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે. નિયમમાં ફેરફાર થવાથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે, તેમજ વાહનમાલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે.

ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્સ ભર્યો છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વાહનમાં નંબર પ્લેટને લઈને નવા નિયમો જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!