નિરમા યુનિવર્સિટીમાં ભરતી, છેલ્લી તારીખ : 15-10-2023

નિરમા યુનિવર્સિટીમાં ભરતી @ nirmauni.ac.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નિરમા યુનિવર્સિટીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

નિરમા યુનિવર્સિટીમાં ભરતી 2203

સંસ્થાનું નામ નિરમા યુનિવર્સિટી
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 30 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 30 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ nirmauni.ac.in

નિરમા યુનિવર્સિટીમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન નિરમા યુનિવર્સિટી ઘ્વારા 30 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર 2023 છે.

નિરમા યુનિવર્સિટીમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નિરમા યુનિવર્સિટી દ્વારા મેનેજર, એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ, હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને), આસિસ્ટન્ટ મેનેજર, નેટવર્ક એન્જીનીયર, કોમ્પ્યુટર ઓપેરટર તથા લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

નિરમા યુનિવર્સિટીમાં ભરતી માટે લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

નિરમા યુનિવર્સિટીમાં ભરતી માટે પગારધોરણ

મિત્રો, નિરમા યુનિવર્સિટીમાં તમારી લાયકાત અનુસાર તમને કોન્ટ્રાકટ અને કાયમી બંને રીતે પસંદગી કરવામાં આવશે. બંને માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

કાયમી કર્મચારી માટે પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
મેનેજર રૂપિયા 56,900 (ગ્રોસ પે+પી.એફ સાથે 96,286)
એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ રૂપિયા 56,100 (ગ્રોસ પે+પી.એફ સાથે 61,924)
હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)
આસિસ્ટન્ટ મેનેજર રૂપિયા 35,400 (ગ્રોસ પે+પી.એફ સાથે 61,924)
નેટવર્ક એન્જીનીયર
કોમ્પ્યુટર ઓપેરટર રૂપિયા 19,900 (ગ્રોસ પે+પી.એફ સાથે 36,054)
લેબોરેટરી આસિસ્ટન્ટ રૂપિયા 19,900 (ગ્રોસ પે+પી.એફ સાથે 36,054)

માટે પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
મેનેજર રૂપિયા 70,000 થી 90,000
એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ રૂપિયા 40,000 થી 50,000
હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને) રૂપિયા 20,000 થી 25,000
આસિસ્ટન્ટ મેનેજર રૂપિયા 45,000 થી 60,000
નેટવર્ક એન્જીનીયર રૂપિયા 45,000 થી 55,000
કોમ્પ્યુટર ઓપેરટર રૂપિયા 15,000 થી 25,000
લેબોરેટરી આસિસ્ટન્ટ રૂપિયા 25,000 થી 35,000

નિરમા યુનિવર્સિટીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કાયમી તથા કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ @ nirmauni.ac.in પર અરજી કરી શકે છે.

નિરમા યુનિવર્સિટીમાં ભરતી માટે અરજી ફી

નિરમા યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

નિરમા યુનિવર્સિટીમાં ભરતી માટે વયમર્યાદા

નિરમા યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

નિરમા યુનિવર્સિટીમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

નિરમા યુનિવર્સિટીમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

નિરમા યુનિવર્સિટીની આ ભરતી જાહેરાતમાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

નિરમા યુનિવર્સિટીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ @ nirmauni.ac.in પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને નિરમા યુનિવર્સિટીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!