10 પાસ માટે કાયમી સરકારી નોકરી, છેલ્લી તારીખ : 23-11-2023

10 પાસ માટે કાયમી સરકારી નોકરી : નોર્થ ઇસ્ટ પોલીસ એકેડેમી દ્વારા 10 પાસ માટે કાયમી ભરતી બહાર પાડી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા, અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ રીતે કરવી વગેરે આજના આ લેખમાં જાણવા મળશે તો અમારી તમને વિનંતી છે કે આ લેખમાં અંત સુધી બન્યા રહેજો.

10 પાસ માટે કાયમી સરકારી નોકરી માટે પોસ્ટનું નામ

નોર્થ ઇસ્ટ પોલીસ એકેડેમીની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, સંસ્થા દ્વારા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (કુક), મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (ધોબી), લાઇફ ગાર્ડ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે.

10 પાસ માટે કાયમી સરકારી નોકરી માટે વય મર્યાદા

નોર્થ ઇસ્ટ પોલીસ એકેડેમીની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ જયારે મહત્તમ વય મર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને રૂલ્સ અને રેગ્યુલેશન અનુસાર રાહત આપવામાં આવશે.

10 પાસ માટે કાયમી સરકારી નોકરી માટે પગાર

નોર્થ ઇસ્ટ પોલીસ એકેડેમીની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, પસંદ કરેલા ઉમેદવારોને સ્તર 2 મુજબ રૂપિયા 19,900 થી લઇ 63,200 સુધીનો માસિક પગાર મળશે. કઈ પોસ્ટ પર કેટલો પગાર મળશે તેની માહિતી તમે નીચે જોઈ શકો છો.

મલ્ટી ટાસ્કીંગ સ્ટાફનો લેવલ-1 મુજબ પગાર રૂપિયા 18,000 થી રૂપિયા 56,900 સુધી

લાઇફ ગાર્ડનો લેવલ-2 મુજબ પગાર રૂપિયા 19,900 થી રૂપિયા.63,200 સુધી

કોન્સ્ટેબલનો લેવલ-1 મુજબ પગાર રૂપિયા 18,000 થી 56,900 સુધી

10 પાસ માટે કાયમી સરકારી નોકરી માટે લાયકાત

નોર્થ ઇસ્ટ પોલીસ એકેડેમીની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ઉલ્લેખિત પોસ્ટ્સ માટે અરજી કરવા માટે જરૂરી લાયકાત ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો સંદર્ભ અવશ્ય લો.

10 પાસ માટે કાયમી સરકારી નોકરી માટે પસંદગી પ્રક્રિયા

નોર્થ ઇસ્ટ પોલીસ એકેડેમીની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ, શારીરિક પરીક્ષા કસોટી, શારીરિક ધોરણ પરીક્ષા અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવી શકે છે. ઉમેદવારનું સિલેક્શન કરવાની સંપૂર્ણ સત્તા ઓફિશિયલ ઓર્ગેનાઇઝેશન પાસે છે.

10 પાસ માટે કાયમી સરકારી નોકરી માટે કેવી રીતે અરજી કરવી?

નોર્થ ઇસ્ટ પોલીસ એકેડેમીની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ઇચ્છુક અને રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી રેલી દરમિયાન જરૂરી દસ્તાવેજો સાથે તેમનું યોગ્ય રીતે ભરેલું અરજીપત્રક સાથે રાખવું પડશે.

ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતમાંથી ખાલી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. આ ભરતી રેલી 21 નવેમ્બર 2023 ના રોજ યોજવામાં આવશે. ઉમેદવારોએ નોર્થ ઈસ્ટર્ન પોલીસ એકેડમી, ઉમસાવ, જિલ્લો-રી-ભોઈ, મેઘાલય પિનકોડ નંબર -793 123 ખાતે સવારે 11:00 વાગ્યાએ યોજાશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 10 પાસ માટે કાયમી સરકારી નોકરી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!