પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી, છેલ્લી તારીખ : 14-10-2023

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી @ www.ipr.res.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી 2023

સંસ્થાનું નામ પ્લાઝમા સંશોધન સંસ્થા
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 21 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 21 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.ipr.res.in

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન પ્લાઝમા સંશોધન સંસ્થા ગાંધીનગર દ્વારા 21 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓક્ટોબર 2023 છે.

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પ્લાઝમા સંશોધન સંસ્થા ગાંધીનગર દ્વારા અલગ અલગ સ્ટ્રીમના સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી માટે પગારધોરણ

IPR ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકારના 7માં પગારપંચ અનુસાર માસિક રૂપિયા 35,400 પગારધોરણ ચુકાવવામાં આવશે.

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી માટે લાયકાત

મિત્રો, પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં અરજી કરવા તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી માટે વયમર્યાદા

પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી માટે અરજી ફી

IPR ગાંધીનગરની ભરતીમાં અરજી કરવા માટે એસ.સી, એસ.ટી, મહિલા, પી.ડબલ્યુ.બી.ડી, ઈ.ડબલ્યુ.એસ તથા એક્સ-સર્વિસમેન એ કોઈ અરજી ફી ચુકવવાની જરૂર નથી જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200 ચૂકવવાના રહેશે.

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

પ્લાઝમા સંશોધન સંસ્થા ગાંધીનગરની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

પ્લાઝમા સંશોધન સંસ્થા ગાંધીનગરની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે IPR ની સત્તાવાર વેબસાઈટ @ www.ipr.res.in વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Jobs” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.

પ્લાઝમા સંશોધન સંસ્થામાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર સાયન્ટિફિક આસિસ્ટન્ટની આ ભરતીમાં સિવિલની 01, ઇલેક્ટ્રોનિક્સની 05, મિકેનિકલની 03, ઇલેક્ટ્રિકલની 01, કોમ્પ્યુટરની 02 તથા ઇન્સ્ટ્રુમેન્ટની 03 જગ્યાઓ ખાલી છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!